Sona No Garbo - Jignesh Barot
Singar : Jignesh Barot
Music : Vishal Vagheshwari & Sunil Vagheshwari
Lyrics : Traditional
Singar : Jignesh Barot
Music : Vishal Vagheshwari & Sunil Vagheshwari
Lyrics : Traditional
Sona No Garbo Lyrics in Gujarati
| સોના નો ગરબો લિરિક્સ ગુજરાતીમાં
હે માડી રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ-નવ નિધિ દે
હે માડી રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ-નવ નિધિ દે
વંશમેં વૃદ્ધિ દે બાંકબાની
હે માડી હૃદયમે જ્ઞાન દે, ચિત્તમે ધ્યાન દે
અભય વરદાન દે, શંભુરાણી
માડી દુઃખકો દુર કર, સુખ ભરપુર કર
આશ સંપૂર્ણ કર દાસજાણી
હે સજ્જન સોં હિત દે, કુટુંબ સોં પ્રીત દે
જંગમેં જીત દે, મા ભવાની
જંગમેં જીત દે, મા ભવાની
જંગમેં જીત દે, મા ભવાની
હે સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી
સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી
હે ઈંઢોણી રે રતન જડાવું હો માં
ઈંઢોણી રે રતન જડાવું હો માં
રમવા…
હે રમવા આવો તો રંગ જામશે રે
હે સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી
સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી
હો ગરબો લઈને અમે આરાસુર ગ્યાતા
ગરબો લઈને અમે આરાસુર ગ્યાતા
હે અંબેમા બારણાં ઉઘાડો હો માં
અંબેમા બારણાં ઉઘાડો હો માં
રમવા… હે રમવા…
હે રમવા આવો તો રંગ જામશે રે
હે સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી
સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી.
હે માડી રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ-નવ નિધિ દે
વંશમેં વૃદ્ધિ દે બાંકબાની
હે માડી હૃદયમે જ્ઞાન દે, ચિત્તમે ધ્યાન દે
અભય વરદાન દે, શંભુરાણી
માડી દુઃખકો દુર કર, સુખ ભરપુર કર
આશ સંપૂર્ણ કર દાસજાણી
હે સજ્જન સોં હિત દે, કુટુંબ સોં પ્રીત દે
જંગમેં જીત દે, મા ભવાની
જંગમેં જીત દે, મા ભવાની
જંગમેં જીત દે, મા ભવાની
હે સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી
સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી
હે ઈંઢોણી રે રતન જડાવું હો માં
ઈંઢોણી રે રતન જડાવું હો માં
રમવા…
હે રમવા આવો તો રંગ જામશે રે
હે સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી
સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી
હો ગરબો લઈને અમે આરાસુર ગ્યાતા
ગરબો લઈને અમે આરાસુર ગ્યાતા
હે અંબેમા બારણાં ઉઘાડો હો માં
અંબેમા બારણાં ઉઘાડો હો માં
રમવા… હે રમવા…
હે રમવા આવો તો રંગ જામશે રે
હે સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી
સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી.
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon