Dwarika No Naath Lyrics in Gujarati | દ્વારિકાનો નાથ લિરિક્સ ગુજરાતીમાં

Dwarika No Naath - Jaysinh Gadhavi
Singer : Jaysinh Gadhavi , Music: Traditional & Recreated By : Smmit Jay
Lyrics: Traditional , Label : Soul Sutra 
 
Dwarika No Naath Lyrics in Gujarati
| દ્વારિકાનો નાથ લિરિક્સ ગુજરાતીમાં 
 
હે યશોદાનો લાલો મારો
રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે

હાલો હાલો
એ હા
આવી જાવ આવી જાવ
ભાઈ ભાઈ

એ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે
દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે

એણે મુને માયા
એણે મુને માયા લગાડી મારા વાલા 
એણે મુને માયા લગાડી મારા વાલા 
હરે મુને માયા લગાડી રે

દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે
હે સુદામાનો 
સુદામાનો
 સુદામાનો

સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે
દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે

હે રમો રમો
હા મોરલીવાળા
શ્રી રાધે
ભાઈ ભાઈ
રાધે રાધે

રાધાનો એ શ્યામ શબરીનો છે એ રામ 
રાધાનો એ શ્યામ શબરીનો છે એ રામ

હે માખણનો 
માખણનો
માખણનો

માખણનો ચોર મારો રાજા રણછોડ છે એણે મને માયા માયા
દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે

એણે મુને માયા લગાડી મારા વાલા 
એણે મુને માયા

એણે મુને માયા લગાડી મારા વાલા
એણે મને માયા લગાડી રે 
દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે
દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે

હે ગાયનો ગોવાળો મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે
યશોદાનો લાલો મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે 
દ્વારિકાનો મારો માયા લગાડી માયા એને મને માયા લગાડી રે  
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »