Nokho Anokho Lyrics in Gujarati | નોખો અનોખો લિરિક્સ ગુજરાતીમાં


 Nokho Anokho
Singers : Parthiv Gohil & Jonita Gandhi
Music : Parth Bharat Thakkar
Lyrics : Chinmaay Purohit
Label : Krup Music
 
Nokho Anokho Lyrics in Gujarati
| નોખો અનોખો લિરિક્સ ગુજરાતીમાં 
 
નોખો, અનોખો, અનેરો,
ઝગમગતા તારા ના જેવો
નોખો, અનોખો, અનેરો
ઝગમગતા તારા ના જેવો;
ભીંજવે મને,
ભીંજાવે મનને,
વરસે વરસે રે
રંગે મને, રંગી દે મનને,
વરસે વરસે રે
ધસમસતુ વ્હાલ છલકે
લહેરાતું મન મલકે
ધસમસતુ વ્હાલ છલકે
લહેરાતું મન મલકે
છાયો રે એ
નોખો, અનોખો, અનેરો,
ઝગમગતા તારા ના જેવો

વહેતી નદી, આતો વહેતી નદી,
એ તરસ રે બૂજાવે મલકની;
છાયો બની, પડછાયો બની,
એ તડપ રે મિટાવે હરખની;
મોજીલો રે, રંગીલો રે,
હૈયું હૈયું થયું છે રે કાયલ;
ગમતીલો રે, માનીતો રે,
હૈયું હૈયું થયું છે રે ઘાયલ;
ધસમસતુ વ્હાલ છલકે,
લહેરાતું મન મલકે;
છાયો રે એ;

નોખો, અનોખો, અનેરો,
ઝગમગતા તારા ના જેવો.
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »