Fararar Eto Fere Re Lyrics in Gujarati | ફરરર એતો ફરે રે લિરિક્સ ગુજરાતીમાં

Fararar Eto Fere Re - Kamlesh Barot
Singer : Kamlesh Barot
Music : Maulik Mehta & Rahul Munjariya
Lyrics : Devraj Adroj & Bharat Ravat
Label : Sur Sagar Music
 
Fararar Eto Fere Re Lyrics in Gujarati
| ફરરર એતો ફરે રે લિરિક્સ ગુજરાતીમાં 
 
હે ફરરર એતો ફરે રે
ફરરર એતો ફરે રે
હે ગોરી તારો ઘૂમરીયાળો ઘાઘરો
હે છોરી તારો ઘૂમરીયાળો ઘાઘરો

હે ફરરર એતો ફરે રે
ફરરર એતો ફરે રે
હા ગોરી તારો ઘૂમરીયાળો ઘાઘરો
હે ગોરી તારો ઘૂમરીયાળો ઘાઘરો

એ ગોરી તારા
ગોરી તારા
ગોરી તારા ઘાઘરામાં ફૂમતાં મેલાવું
હે એ રે ફુમતામાં ગોરી મોર ચીતરાવું
ઘાઘરામાં તારા હીરા મોતી રે મઢાવું
ગોરી તારા નામની ભાત ચીતરાવું

ફરરર એતો ફરે રે
ફરરર એતો ફરે રે
ગોરી તારો ઘૂમરીયાળો ઘાઘરો
ગોરી તારો ઘૂમરીયાળો ઘાઘરો

હે ફરરર એતો ફરે રે
હા ફરરર એતો ફરે રે
હે ગોરી તારો ઘૂમરીયાળો ઘાઘરો
હે ગોરી તારો ઘૂમરીયાળો ઘાઘરો 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »