Guru Taaro Paar - Birju Barot
Singer - Birju Barot , Music - Rahul Munjariya
Lyrics - Shri Devayat Pandit (Traditional)
Label - Tips Gujarati
Singer - Birju Barot , Music - Rahul Munjariya
Lyrics - Shri Devayat Pandit (Traditional)
Label - Tips Gujarati
Guru Taaro Paar Lyrics in Gujarati
| ગુરુ તારો પાર ન પાયો લિરિક્સ ગુજરાતીમાં
ગુરુજી... ગુરુજી...
ગુરુજી... ગુરુજી...
ગુરુ તારો પાર ન પાયો
ધણી તારો પાર ન પાયો
પૃથ્વી ના માલિક, તમે રે તારો તો
અમે તરીયે જી
હે જી રે સંતો ગૌરીના પુત્ર
હે ગણેશને સમરુ રે
હો જી રે રામા જી જી… (2)
સમરુ શારદા રે માત
ગુરુ જી… સમરુ શારદા રે માત
વારી વારી જાવું હે મે વારી
પૃથ્વી ના માલિક, તમે રે તારો તો
અમે તરીયે જી
પૃથ્વી ના માલિક
તમે રે તારો તો
અમે તારીયે (3)
લગી રે લગી લેહર કેવી લગી
ગુરુજી ના નામની માયા જાગી
ભક્તિ રસમા કેવા ડૂબ્યા
આ સંસારની માયા ત્યાગી
ગુરુજી... ગુરુજી...
ગુરુજી... ગુરુજી...
ગુરુજી... ગુરુજી...
ગુરુ તારો પાર ન પાયો
ધણી તારો પાર ન પાયો
પૃથ્વી ના માલિક, તમે રે તારો તો
અમે તરીયે જી
હે જી રે સંતો ગૌરીના પુત્ર
હે ગણેશને સમરુ રે
હો જી રે રામા જી જી… (2)
સમરુ શારદા રે માત
ગુરુ જી… સમરુ શારદા રે માત
વારી વારી જાવું હે મે વારી
પૃથ્વી ના માલિક, તમે રે તારો તો
અમે તરીયે જી
પૃથ્વી ના માલિક
તમે રે તારો તો
અમે તારીયે (3)
લગી રે લગી લેહર કેવી લગી
ગુરુજી ના નામની માયા જાગી
ભક્તિ રસમા કેવા ડૂબ્યા
આ સંસારની માયા ત્યાગી
ગુરુજી... ગુરુજી...
ગુરુજી... ગુરુજી...
|| V.2 ||
ગુરૂ તારો પાર ન પાયો રે,
પ્રૂથ્વી માલેક તારો પાર ન પાયો રે,
હા રે હા ગવરીપુત્ર ગણેશ દેવને સમરોજી, સમરો શારદા માત.
હા રે હા જમીન આસમાન મુળ વિના માંડયું જી,
થંભ વિના આભ ઠેરાવ્યો રે.
હા રે હા સુન શિખર ગઢ અલક અખેડાજી,
વરસે નુર સવાયો રે.
હા રે હા ઝળહળ જયોતું દેવા તારી ઝળકેજી,
દરશન વિરલે પાયો રે.
હા રે હા શોભાજીનો ચેલો પંડિત દેવાયત બોલ્યા જી,
સંતનો બેડલો સવાયો રે.

|| V.3 ||  
ગુર ! તારો પાર ન પાયો, રે પાર ન પાયો, 
પૃથ્વીના માલિક તારો , જી હો રે જી..
ગૌરીના પુત્ર ગણેશ દેવને સમરું, જી હો જી,
અને સમરું શારદા માઈ, રે વારી વારી વારી..
અલખ ધણીને ઓળખો જી હો રે જી....અખંડ ધણીના વારણાં જી હો રે જી.
ગુરુ ! તારો પાર ન પાયો...
આ જમીન આસમાન બાવે, મૂળ વિના માંડયાં (ઠેરવ્યા) જી રે હો જી ,
અને થંભ વિના આભ ઠેરાયો, રે વારી વારી વારી..
અલખ ધણીને ઓળખો જી હો રે જી..
ગુરુ! તારો પાર ન પાયો...
આ શૂન્ય શિખર પર અલખનો અખાડો જી હો રે જી
જ્યાં વરસે નૂર સવાયો , રે વારી વારી વારી..
અલખ ધણીને ઓળખો જી હો રે જી..
ગુરુ! તારો પાર ન પાયો...
આ ગગન મંડળમાં એક બાળક ખેલે જી હો રે જી
અને બાળક રૂપે રે સવાયો , રે વારી વારી વારી..
અલખ ધણીને ઓળખો જી હો રે જી...
ગુરુ! તારો પાર ન પાયો...
આ ગગન મંડળમાં, એક ગૌવા વિયાણી જી હો રે જી
જેનાં દૂધ ધરણીમાં જમાયા, રે વારી વારી વારી..
અલખ ધણીને ઓળખો જી હો રે જી...
ગુરુ ! તારો પાર ન પાયો....
સહુ સંત મળીને વલોણા વલોવ્યાં છે હો રે જી
માખણ કોઈ સંત જ વિરલે પાયા, રે વારી વારી વારી..
અલખ ધણીને ઓળખો જી હો રે જી..
ગુરુ ! તારો પાર ન પાયો...
શોભાજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા જી હો રે જી
મારા ગુરુજીનો બેડલો સવાયો , રે વારી વારી વારી..
અલખ ધણીને ઓળખો જી હો રે જી .…

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી 
ConversionConversion EmoticonEmoticon