Dhanya Ma Tu Jogni - Musha Paik
Singer : Musha Paik , Music : Appu
Label : Soor Mandir
Singer : Musha Paik , Music : Appu
Label : Soor Mandir
Dhanya Ma Tu Jogni Lyrics in Gujarati
| ધન્ય માં તું જોગણી લિરિક્સ ગુજરાતીમાં
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
હે પૃથ્વી પેલા તમારો વાસ
જુગ પેલા પ્રગટી માં જોગણી
પૃથ્વી પેલા તમારો વાસ
જુગ પેલા પ્રગટી માં જોગણી
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
એ નોતા સુરજ માડી નોતા ચાંદલિયા
નોતા દેવોના દરબાર
નોતા દેવોના દરબાર
એ પાતાળે જઈને માં એ પીંડ જ રોપીયો
એના પાડ્યા છે બે ભાગ
એના પાડ્યા છે બે ભાગ
એ પાંચ તત્વોનું માં એ પુતળું બનાવીયુ
એમાં પૂર્યા છે માં એ પ્રાણ
એમાં પૂર્યા છે માં એ પ્રાણ
એમાં પૂર્યા છે માં એ પ્રાણ
જુગ પેલા પ્રગટી તું જોગણી
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
હે પૃથ્વી પેલા તમારો વાસ
જુગ પેલા પ્રગટી માં જોગણી
પૃથ્વી પેલા તમારો વાસ
જુગ પેલા પ્રગટી માં જોગણી
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
હે પૃથ્વી પેલા તમારો વાસ
જુગ પેલા પ્રગટી માં જોગણી
પૃથ્વી પેલા તમારો વાસ
જુગ પેલા પ્રગટી માં જોગણી
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
એ નોતા સુરજ માડી નોતા ચાંદલિયા
નોતા દેવોના દરબાર
નોતા દેવોના દરબાર
એ પાતાળે જઈને માં એ પીંડ જ રોપીયો
એના પાડ્યા છે બે ભાગ
એના પાડ્યા છે બે ભાગ
એ પાંચ તત્વોનું માં એ પુતળું બનાવીયુ
એમાં પૂર્યા છે માં એ પ્રાણ
એમાં પૂર્યા છે માં એ પ્રાણ
એમાં પૂર્યા છે માં એ પ્રાણ
જુગ પેલા પ્રગટી તું જોગણી
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
હે પૃથ્વી પેલા તમારો વાસ
જુગ પેલા પ્રગટી માં જોગણી
પૃથ્વી પેલા તમારો વાસ
જુગ પેલા પ્રગટી માં જોગણી
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon