Rame Ambe Maa Chachar Na Chokma
Singer :- Shital Thakor
Lyrics :- Atul Ujediya & Traditional
Music :- Sunil Vagheshwari
Label :- Studio Saraswati Official
Lyrics :- Atul Ujediya & Traditional
Music :- Sunil Vagheshwari
Label :- Studio Saraswati Official
Rame Ambe Maa Chachar Na Chokma Lyrics in Gujarati
| રમે અંબે માં ચાચરના ચોકમાં લિરિક્સ ગુજરાતીમાં
હે રમે અંબેમા ચાચરના ચોકમા રે લોલ
હો રમે અંબેમા ચાચરના ચોકમા રે લોલ
હો નવદુર્ગાઓ ગાવે
નવદુર્ગાઓ ગાવે મંગલ ગીત જો
રમે અંબેમા ચાચરના ચોકમા રે લોલ
રમે અંબેમા ચાચરના ચોકમા રે લોલ
પાવાગઢથી મહાકાળી માં આવિયા રે લોલ
હો પાવાગઢથી મહાકાળી પધારિયા રે લોલ
હે મા એ સોળ સજ્યા શણગાર
હો મા એ સોળ સજ્યા શણગાર હો
રમે અંબેમા ચાચરના ચોકમા રે લોલ
હો રમે અંબેમા ચાચરના ચોકમા રે લોલ
હો રમે અંબેમા ચાચરના ચોકમા રે લોલ
હો નવદુર્ગાઓ ગાવે
નવદુર્ગાઓ ગાવે મંગલ ગીત જો
રમે અંબેમા ચાચરના ચોકમા રે લોલ
રમે અંબેમા ચાચરના ચોકમા રે લોલ
પાવાગઢથી મહાકાળી માં આવિયા રે લોલ
હો પાવાગઢથી મહાકાળી પધારિયા રે લોલ
હે મા એ સોળ સજ્યા શણગાર
હો મા એ સોળ સજ્યા શણગાર હો
રમે અંબેમા ચાચરના ચોકમા રે લોલ
હો રમે અંબેમા ચાચરના ચોકમા રે લોલ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon