He Bhaguda Re Vali Mari Mogal Maa Dayali Lyrics in Gujarati

He Bhaguda Re Vali Mari Mogal Maa Dayali 
 
He Bhaguda Re Vali Mari Mogal Maa Dayali Lyrics in Gujarati
| હે ભગુડા રે વાળી મારી મોગલ માં દયાળી લિરિક્સ ગુજરાતીમાં 
 
હે ભગુડા રે વાળી મારી મોગલ માં દયાળી
ભગુડા રે વાળી મારી મોગલ માં દયાળી
યાદ કરું ત્યા દોડી આવે રાખે લીલી વાડી
મોગલ મછરાળી મોગલ મછરાળી

હે જોતી રઇ ગઈ દુનિયા મારી ચર્ચા ચારે કોર
મોગલ મછરાલી હા મોગલ મછરાળી
મોગલ મછરાલી હા મોગલ મછરાળી

મારી મોગલ હાચુ હોનુ મોગલ ને માવતર મોનુ
મારી મોગલ હાચુ હોનુ મોગલ ને માવતર મોનુ
મા ને પૂછી પગલુ ભરવુ એવી મારે ટેક
મોગલ મછરાળી હા મોગલ મછરાળી
સ્ટુડિયો સરસ્વતી ના બદલી દિધા લેખ

મોગલ મછરાલી હા મોગલ મછરાળી
મોગલ મછરાલી હા મોગલ મછરાળી 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »