Thakar Ni Jaan - Kuldipdan Gadhvi
Singer : Kuldipdan Gadhvi
Lyrics : Kavi Siddh Charan , Additional Lyrics: Kuldipdan Gadhvi
Music : Shubham Barot & Amit Barot
Label : Kuldipdan Gadhvi Official
Lyrics : Kavi Siddh Charan , Additional Lyrics: Kuldipdan Gadhvi
Music : Shubham Barot & Amit Barot
Label : Kuldipdan Gadhvi Official
Thakar Ni Jaan Lyrics in Gujarati
| ઠાકરની જાન લિરિક્સ ગુજરાતીમાં
ધામે ધુમે કરી તૈયારી ઠાકરને પરણાવો રે
ઠાકરને પરણાવો રૂડા લગન ગીત ગવડાવો રે
ઢમ ઢમ ઢોલ નગારા સાથે શરણાયું વગડાવો રે... ધામે
હા હા રે દ્વારિકાના રાજા રે જીવથી વાલા (2)
કરો ખમ્માના ખમકારા રે જીવથી વાલા (2)
તમે દુખડાના દળનારા કે ઠાકર બહુ વાલા (2)
હા હા રે દ્વારિકાના રાજા રે જીવથી વાલા
દ્વારિકાના રાજા આજે બન્યા છે વરરાજા રે
નજરું રે ઉતારી એના વારણાં લેજો જાજા રે
હા હા રે વૃંદા સંગે વ્હાલાજીને હેતેથી વધાવો રે...ધામે
ભરવાડુના ભાણેજ તમને ખમ્માના ખમકારા રે
પ્રાણથી એ પ્યારા ઠાકર આંખ્યુંના છો તારા રે
પાઘ પેરાવી સોનાની વ્હાલાને લાડ લડાવો રે...ધામે
હે માનીતા માધવ માટે માણેક થંભ રોપાવો રે
રંગ બે રંગી ભાત્યુ વાળા માંડવડા બંધાવો રે
આંગણીયામાં સકનીયાળા સાથિયા પુરાવો રે...ધામે
સો સો ઘોડા સો સો હાથી સોનાથી શણગારો રે
સૌથી આગળ બેસે લાડો કાનો કામણગારો રે
જાદવકુળના મોભી પરણે જગ આખું તેડાવો રે...ધામે
સૌથી પહેલા પરણે વ્હાલો સદા વચન એ પાળ્યા રે
શાલિગ્રામ સ્વરૂપે પ્રભુજી પરણવાને આવ્યા રે
મંગળફેરા વખતે રૂડા ફૂલડાં વરસાવો રે...ધામે

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon