Maa No Garbo Re Rame Raj Ne Darbar Lyrics in Gujarati | માં નો ગરબો રે રમે રાજને દરબાર લિરિક્સ ગુજરાતીમાં

Maa No Garbo Re Rame Raj Ne Darbar 
 
Maa No Garbo Re Rame Raj Ne Darbar Lyrics in Gujarati
| માં નો ગરબો રે રમે રાજને દરબાર લિરિક્સ ગુજરાતીમાં 
 
હે મા નો ગરબો રે રમે રાજ ને દરબાર
હે મા નો ગરબો રે રમે રાજ ને દરબાર

હે રમતો ભમતો રે આયો સુથારી ને દ્વાર
હે ઓલી સુથારીની નાર તુ તો સુતી હોય તો જાગ
ઓલી સુથારીની નાર તુ તો સુતી હોય તો જાગ

મા ના ગરબે રે રૂડા બાજોંટીયા ઘડી લાય
હે મા નો ગરબો રે રમે રાજ ને દરબાર

હે મા નો ગરબો રે રમે રાજ ને દરબાર
હે મા નો ગરબો રે રમે રાજ ને દરબાર

હે રમતો ભમતો રે આયો કુંભારી ને દ્વાર
હે ઓલી કુંભારીની નાર તું તો સુતી હોય તો જાગ
ઓલી કુંભારીની નાર તું તો સુતી હોય તો જાગ

મા ના ગરબે રે રૂડા દીવડા મેલાવ
હે માં નો ગરબો રે રમે રાજ ને દરબાર
 


 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »