Ho Maa Birdali Re
Singer :- Shital Thakor
Lyrics :- Atul Ujediya & Traditional
Music :- Sunil Vagheshwari
Label :- Studio Saraswati Official
Lyrics :- Atul Ujediya & Traditional
Music :- Sunil Vagheshwari
Label :- Studio Saraswati Official
Ho Maa Birdali Re Lyrics in Gujarati
| હો માં બિરદાળી રે લિરિક્સ ગુજરાતીમાં
હો માં બિરદાળી રે હો માં પાવાવાળી રે
હો માં બિરદાળી રે હો માં પાવાવાળી રે
હો કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આય
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
હો ચાચર કેરા ચોકે ગરબે રમવા આય
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
હો ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આય
કે માડી ઘણી ખમ્મા હો
કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આય
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
હો કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આય
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
હો ચાલો સૈયર જઇયે ચાચર ચોક માં રે લોલ
દિવડા પ્રગટાવ્યા માં ના ગોખ માં રે લોલ
હો આરાસુરી માત આવ્યા આંગણે રે લોલ
સામૈયા તે માં ના કરીયે ઓરડે રે લોલ
જય ભવાની મા જય ભવાની
જય ભવાની જય ભવાની બોલીએ રે લોલ
કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આય
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આય
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
હો માં બિરદાળી રે હો માં પાવાવાળી રે
હો કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આય
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
હો ચાચર કેરા ચોકે ગરબે રમવા આય
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
હો ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આય
કે માડી ઘણી ખમ્મા હો
કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આય
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
હો કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આય
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
હો ચાલો સૈયર જઇયે ચાચર ચોક માં રે લોલ
દિવડા પ્રગટાવ્યા માં ના ગોખ માં રે લોલ
હો આરાસુરી માત આવ્યા આંગણે રે લોલ
સામૈયા તે માં ના કરીયે ઓરડે રે લોલ
જય ભવાની મા જય ભવાની
જય ભવાની જય ભવાની બોલીએ રે લોલ
કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આય
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આય
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon