Jordaar Lago Lyrics in Gujarati | જોરદાર લાગો લિરિક્સ ગુજરાતીમાં

Jordaar Lago - Naresh Thakor
Singer : Naresh Thakor , Lyrics : Chandu Raval
Music : Vishal Modi & Utpal Barot
Label : Jhankar Music
 
Jordaar Lago Lyrics in Gujarati
| જોરદાર લાગો લિરિક્સ ગુજરાતીમાં 
 
હે ચિયા ગોમના મેમાન આયા 
કે જોરદાર જબ્બર લાગે રે
હે ચિયા ગોમના મેમાન આયા 
કે જોરદાર જબ્બર લાગે રે
હે નથી એમને પેલા ચોય જોયા 
કે જોરદાર જબ્બર લાગે રે  
કર્યા ગોમ માં અજવાળા એવાશી રૂપાળા
હે હુંકી વાડીના ફૂલ ખિલાયા 
કે જોરદાર જબ્બર લાગે રે
હે હુંકી વાડીના ફૂલ ખિલાયા 
કે જોરદાર જબ્બર લાગે રે 

હો અંધારા થઇજુ જબરૂ અજવાળું  
મેમાનુ લાગે એવું મુખડું રૂપાળું 
હો એના માટે બોધ્યું રુદિયા રજવાડું 
નેંણ નશીલા પણ છે એ શરમાળુ 
તૂટ્યા દિલના મારા તાળા 
હાંભળ જો ઉપર વાળા 
તૂટ્યા દિલના મારા તાળા 
હાંભળ જો ઉપર વાળા 
હો એના મારા બોધજો પ્રેમ ના માળા 
કે જોરદાર જબ્બર લાગે રે
હે એના મારા બોધજો પ્રેમ ના માળા 
કે જોરદાર જબ્બર લાગે રે
હે એના મારા બોધજો પ્રેમ ના માળા 
કે જોરદાર જબ્બર લાગે રે

હે મોરવી થઈને કોઈ હંગુ કરાવો 
મારા ઘર નું એન પોણી ભરાવો 
એના ને મારા ગોળ ધાણા વેચાવો
મેમોન હારે વાત દિલ ની કરાવો 
મારે થાવુ વરરાજા વગડાવો બેન્ટવાજા
મારે થાવુ વરરાજા વગડાવો બેન્ટવાજા 
હે પ્રેમ ના વાયરા દિલ માં વાયા 
કે જોરદાર જબ્બર લાગે રે
હે પ્રેમ ના વાયરા દિલ માં વાયા 
કે જોરદાર જબ્બર લાગે રે
હે ચિયા ગોમના મેમાન આયા
કે જોરદાર જબ્બર લાગે રે
હો એના મારા બોધજો પ્રેમ ના માળા 
કે જોરદાર જબ્બર લાગે રે   
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »