Man Gamti Malan 2 - Pankaj Mistry
Singer : Pankaj Mistry , Lyrics : Maulik Desai & Pankaj Mistry
Music : Jackie Gajjar , Label : Jhankar Music
Singer : Pankaj Mistry , Lyrics : Maulik Desai & Pankaj Mistry
Music : Jackie Gajjar , Label : Jhankar Music
Man Gamti Malan 2 Lyrics in Gujarati
| મન ગમતી માલણ ૨ લિરિક્સ ગુજરાતીમાં
હો એને ખુશ રાખવા આખું જીવન મેતો ખોયુ...(૨)
તોય છોડી ગઈ મારા હામુ પણ ના જોયુ
મારી મન ગમતી માલણ નુ મન બીજા માથે મોયુ
હો એને બેવફાઈ નુ બાણ મારા દિલ પર પરોવયુ
તોય બિચારું દિલ એની યાદ માં રોયુ
મારી મન ગમતી માલણ નુ મન બીજા માથે મોયુ
હો કોને જઈ કેવી આ પ્રેમ ની પીડા
વિખુટા પડી ગયા પ્રેમી પંખીડા...(૨)
હો મેતો એના શિવાય કદી ના કોઈ ની હામુ જોયુ
મારા હાચા વાલપ ને તોય એને વગોયુ
મારી મન ગમતી માલણ નુ મન બીજા માથે મોયુ...(૨)
મારી આંખ માંથી તારી યાદ ના આંશુ પડશે
એજ આહુડા તને જીવન ભર નડશે
મારા લડાવેલા લાડ તારા સમણાં સાથે લડશે
વાલી તારી કસમ તને છેલ્લે ભાન પડશે
હો થાય પસ્તાવો મને વારે વારે
ખોટી તને હાચવી મેં ખુદ થી વધારે...(૨)
હો મેતો એની હારે મારુ આખુ જીવતર જોયુ
એની જોડે રેવા મારુ સુખ બધુ ખોયુ
મારી મન ગમતી માલણ નુ મન બીજા માથે મોયુ...(૨)
પોતાના ને પારકા નો ફરક હમજાશે
એ દાડો વાલી તને દુઃખ બહુ થાશે
હો મારા કરેલા હેત ની કમી વરતાશે
આંશુ ના દરિયા થી આંખો ઉભરાશે
હો મારે તો રેવુ તું તારી જોડે જીવનભર...(૨)
આતો એની યાદ માં દિલ ઉભરાઈ ગયુ
જવાદો ને હવે જે થયુ એ થયુ
એતો મતલબી હતી એનુ મન બીજા માથે મોયુ
આવડયું ના તને કરતા પ્રેમ ની કદર
હો મારી મન ગમતી માલણ નુ મન બીજા માથે મોયુ
તોય છોડી ગઈ મારા હામુ પણ ના જોયુ
મારી મન ગમતી માલણ નુ મન બીજા માથે મોયુ
હો એને બેવફાઈ નુ બાણ મારા દિલ પર પરોવયુ
તોય બિચારું દિલ એની યાદ માં રોયુ
મારી મન ગમતી માલણ નુ મન બીજા માથે મોયુ
હો કોને જઈ કેવી આ પ્રેમ ની પીડા
વિખુટા પડી ગયા પ્રેમી પંખીડા...(૨)
હો મેતો એના શિવાય કદી ના કોઈ ની હામુ જોયુ
મારા હાચા વાલપ ને તોય એને વગોયુ
મારી મન ગમતી માલણ નુ મન બીજા માથે મોયુ...(૨)
મારી આંખ માંથી તારી યાદ ના આંશુ પડશે
એજ આહુડા તને જીવન ભર નડશે
મારા લડાવેલા લાડ તારા સમણાં સાથે લડશે
વાલી તારી કસમ તને છેલ્લે ભાન પડશે
હો થાય પસ્તાવો મને વારે વારે
ખોટી તને હાચવી મેં ખુદ થી વધારે...(૨)
હો મેતો એની હારે મારુ આખુ જીવતર જોયુ
એની જોડે રેવા મારુ સુખ બધુ ખોયુ
મારી મન ગમતી માલણ નુ મન બીજા માથે મોયુ...(૨)
પોતાના ને પારકા નો ફરક હમજાશે
એ દાડો વાલી તને દુઃખ બહુ થાશે
હો મારા કરેલા હેત ની કમી વરતાશે
આંશુ ના દરિયા થી આંખો ઉભરાશે
હો મારે તો રેવુ તું તારી જોડે જીવનભર...(૨)
આતો એની યાદ માં દિલ ઉભરાઈ ગયુ
જવાદો ને હવે જે થયુ એ થયુ
એતો મતલબી હતી એનુ મન બીજા માથે મોયુ
આવડયું ના તને કરતા પ્રેમ ની કદર
હો મારી મન ગમતી માલણ નુ મન બીજા માથે મોયુ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon