Adhura Rahya Orata - Rahul Javanpura
Singer : Rahul Javanpura , Lyrics : Bhadresh Thakor
Music : Hardik Rathod & Sanjay Thakor , Label : Rameshwar Digital
Singer : Rahul Javanpura , Lyrics : Bhadresh Thakor
Music : Hardik Rathod & Sanjay Thakor , Label : Rameshwar Digital
Adhura Rahya Orata Lyrics in Gujarati
| અધુરા રહ્યા ઓરતા લિરિક્સ ગુજરાતીમાં
હું ચાહતો એને એવું કોઈ ચાહતું નહી હોય
હું ચાહતો એને એવું કોઈ ચાહતું નહી હોય
હું ચાહતો એવું એને કોઈ ચાહતું નહી હોય
પૂછી જોજો એને મારા વગર ફાવતું નહી હોય
હું લડાવતો એવા લાડ કોઈ લડાવતું નહી હોય
લડાવતો એવા લાડ કોઈ લડાવતું નહી હોય
પૂછી જોજો એને ખાવા પીવાનું ભાવતું નહી હોય
ભલે કરે દેખાવ ભૂલવાના પણ ભૂલી નહી હોય
મારી યાદ ના આવે એવો કોઈ દિવસ નહી હોય
દિવસ નહી હોય
હો મારું નામ એના હાથેથી ભુસાયું નહી હોય
મારું નામ એના હાથેથી ભૂસાયું નહી હોય
પૂછી જોજો એના દિલને મને ભૂલ્યું નહી હોય
પૂછી જોજો એના દિલને મને ભૂલ્યું નહી હોય
હો ચાંદને તારા સાથે મારા પ્રેમને સરખાવતા
ખરી ગયો તારો ને અમે રહી ગયા ખોરતા
કદી છૂટે ના એવી એની આદત અમે હતા
કેમ કરી ભૂલશે સાચી મહોબત અમે હતા
હો જાગતી હશે રાતે ઊંઘ આવતી નહી હોય
વાતો કરેલી મારી વિહરતી નહી હોય
વિહરતી નહી હોય
હું મનાવતો એવું કોઈ એને મનાવતું નહી હોય
મનાવતો એવું કોઈ એને મનાવતું નહી હોય
તને દુઃખી જોઈ મારી જેમ રડતું નહી હોય
તને દુઃખી જોઈ મારી જેમ રડતું નહી હોય
હો જીવથી વધારે જેને અમે રોજ ચાહતા
ઘેર એને લાવવાના અધુરા રહ્યા ઓરતા
હો ગોમના આયા મારા રવિવાર ભરેલા
હાચો પ્રેમ હતો તોય નસીબ ફૂટેલા
હો મંદિર જતી હશે તો કઈ માંગતી નહી હોય
દુખ હશે ઘણા પણ કોઈને કહેતી નહી હોય
કહેતી નહી હોય
હો હું રાખતો જેવું એવું કોઈ રાખતું નહી હોય
હું રાખતો જેવું એવું કોઈ રાખતું નહી હોય
તને મળશે ચાહનારા પણ મારા જેવા નહી
તને મળશે ચાહનારા પણ મારા જેવો નહી
હું હાચવતો એવું બીજું કોઈ હાચવતું નહી હોય
હું ચાહતો એને એવું કોઈ ચાહતું નહી હોય
હું ચાહતો એવું એને કોઈ ચાહતું નહી હોય
પૂછી જોજો એને મારા વગર ફાવતું નહી હોય
હું લડાવતો એવા લાડ કોઈ લડાવતું નહી હોય
લડાવતો એવા લાડ કોઈ લડાવતું નહી હોય
પૂછી જોજો એને ખાવા પીવાનું ભાવતું નહી હોય
ભલે કરે દેખાવ ભૂલવાના પણ ભૂલી નહી હોય
મારી યાદ ના આવે એવો કોઈ દિવસ નહી હોય
દિવસ નહી હોય
હો મારું નામ એના હાથેથી ભુસાયું નહી હોય
મારું નામ એના હાથેથી ભૂસાયું નહી હોય
પૂછી જોજો એના દિલને મને ભૂલ્યું નહી હોય
પૂછી જોજો એના દિલને મને ભૂલ્યું નહી હોય
હો ચાંદને તારા સાથે મારા પ્રેમને સરખાવતા
ખરી ગયો તારો ને અમે રહી ગયા ખોરતા
કદી છૂટે ના એવી એની આદત અમે હતા
કેમ કરી ભૂલશે સાચી મહોબત અમે હતા
હો જાગતી હશે રાતે ઊંઘ આવતી નહી હોય
વાતો કરેલી મારી વિહરતી નહી હોય
વિહરતી નહી હોય
હું મનાવતો એવું કોઈ એને મનાવતું નહી હોય
મનાવતો એવું કોઈ એને મનાવતું નહી હોય
તને દુઃખી જોઈ મારી જેમ રડતું નહી હોય
તને દુઃખી જોઈ મારી જેમ રડતું નહી હોય
હો જીવથી વધારે જેને અમે રોજ ચાહતા
ઘેર એને લાવવાના અધુરા રહ્યા ઓરતા
હો ગોમના આયા મારા રવિવાર ભરેલા
હાચો પ્રેમ હતો તોય નસીબ ફૂટેલા
હો મંદિર જતી હશે તો કઈ માંગતી નહી હોય
દુખ હશે ઘણા પણ કોઈને કહેતી નહી હોય
કહેતી નહી હોય
હો હું રાખતો જેવું એવું કોઈ રાખતું નહી હોય
હું રાખતો જેવું એવું કોઈ રાખતું નહી હોય
તને મળશે ચાહનારા પણ મારા જેવા નહી
તને મળશે ચાહનારા પણ મારા જેવો નહી
હું હાચવતો એવું બીજું કોઈ હાચવતું નહી હોય
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon