Gandi Tame Badlana Lyrics in Gujarati | ગાંડી તમે બદલાણા લિરિક્સ ગુજરાતીમાં

Gandi Tame Badlana - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Chandu Raval
Music : Ravi  - Rahul , Label : Jhankar Music
 
Gandi Tame Badlana Lyrics in Gujarati
| ગાંડી તમે બદલાણા લિરિક્સ ગુજરાતીમાં 
 
હો તમે બજાર માં જઈને ગોડી હાવકે બદલાણા...(૨)    
બાળા બાળપણ ના તમે બુલો હંભારણા 
હો તમે ભણતર ભણી ને ભોન ભૂલ્યા ગોડી મારી...(૨)  
ગોડી મારી બજાર માં જઈને વાલી બહુ રે બદલાણા 
હે તમે શેરો માં જઈને વાલી બહુ રે બદલાણા 

અરે ગોમડામાં રેટ ત્યારે રોજ ભેળા થતા 
બકા બકા કહીને મારી ચેડે ચેડે ફરતા 
હો ભણવા ભેળું જતા ને હામું હામું બેહ્તા 
એક બીજા નું લેસન આપણે કરી લેતા 
હો આવા લાડ કોડ ચમ ભૂલ્યા ગોડી મારી...(૨)  
બજાર માં જઈને વાલી બહુ રે બદલાણા 
હો તમે શેરો માં જઈને તમે બહુ રે બદલાણા 

હો ગોડી તમે ચમ આવું ગોડપણ  કર્યું 
બદલશો તમે અમે નોતું રે વિચાર્યું 
તારા શિવાય જીવતર માં નથી કોઈ ને ગણ્યું 
તારા નોમ નું એકજ ભણતર મેતો ભણ્યું 
હો તારા ગોડા પ્રેમી ને ભૂલી બેઠી ગોંડી મારી...(૨)  
હો બજાર માં જઈને ગોડી હાવકે બદલાણા
હો ચમ બાળા બાળપણ ના તમે ભૂલ્યા હંભારણા 
હો બજાર માં જઈને ગોડી હાવકે બદલાણા...(૩)  
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »