Lat Aemane Chhuti Gai
Singer : Arman Mir , Lyrics : Manish Pradhan
Music : Dhruvin Mevada , Label : Jhankar Music
Singer : Arman Mir , Lyrics : Manish Pradhan
Music : Dhruvin Mevada , Label : Jhankar Music
Lat Aemane Chhuti Gai Lyrics in Gujarati
| લત એમને છૂટી ગઈ લિરિક્સ ગુજરાતીમાં
હે એ છોડી ને ગયા ના અમારા થયા...(૨)
પ્રેમ કાચો હતો કે કરમ કાચા પડ્યા
એ સપના મને આપી નીંદ મારી લઇ ગયા
એ જતા જતા એવી લાગણી બની ગયા
લત એમને છૂટી ગઈ બંધાણી અમે થયા...(૨)
હો આંખો આ મારે ના તમે જોતી
ના નજરું મળતી ના લાગણી બંધાતી
હો રમતા રહ્યા એ લાગણીઓ હારે
એ રમકડું સમજી રમ્યા એ ડી હારે
એ મીઠું મીઠું બોલીને બધુંય લૂંટી ગયા
રંક આ જીવ ના ખોળીયા રહી ગયા
લત એમને છૂટી ગઈ બંધાણી અમે થયા...(૨)
હો જીવ જેમ રાખ્યા હથેળી માં મારી
શું ઓછું પડ્યું તે મોહબ્બત ઠુકરાવી
હો લાતે લગાડી આદત પાડી
દૂર થઇ ગયા એ મારી જિંદગી ઉજાડી
વાહ રે ખુદા તે શું લખીશે કહાની
જે નથી મળવાની એની માયા તે લગાડી
લત એમને છૂટી ગઈ બંધાણી અમે થયા...(૨)
કેમ અધૂરી લખી અમારી કહાની
એ છોડને ગયા ના અમારા થયા....
પ્રેમ કાચો હતો કે કરમ કાચા પડ્યા
એ સપના મને આપી નીંદ મારી લઇ ગયા
એ જતા જતા એવી લાગણી બની ગયા
લત એમને છૂટી ગઈ બંધાણી અમે થયા...(૨)
હો આંખો આ મારે ના તમે જોતી
ના નજરું મળતી ના લાગણી બંધાતી
હો રમતા રહ્યા એ લાગણીઓ હારે
એ રમકડું સમજી રમ્યા એ ડી હારે
એ મીઠું મીઠું બોલીને બધુંય લૂંટી ગયા
રંક આ જીવ ના ખોળીયા રહી ગયા
લત એમને છૂટી ગઈ બંધાણી અમે થયા...(૨)
હો જીવ જેમ રાખ્યા હથેળી માં મારી
શું ઓછું પડ્યું તે મોહબ્બત ઠુકરાવી
હો લાતે લગાડી આદત પાડી
દૂર થઇ ગયા એ મારી જિંદગી ઉજાડી
વાહ રે ખુદા તે શું લખીશે કહાની
જે નથી મળવાની એની માયા તે લગાડી
લત એમને છૂટી ગઈ બંધાણી અમે થયા...(૨)
કેમ અધૂરી લખી અમારી કહાની
એ છોડને ગયા ના અમારા થયા....
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon