Tari Vahmi Vidai - Chintan Prajapati
Singer : Chintan Prajapati , Lyrics : Vanraj Chauhan ( Virah )
Music : Yash Limbachiya , Label : Studio Saraswati
Singer : Chintan Prajapati , Lyrics : Vanraj Chauhan ( Virah )
Music : Yash Limbachiya , Label : Studio Saraswati
Tari Vahmi Vidai Lyrics in Gujarati
| તારી વહમી વિદાય લિરિક્સ ગુજરાતીમાં
તારી વહમી વિદાય હવે વેરી બની
તારા વિનાની આ જિંદગી ઝેરી બની
સૂના હવે સમાણા ને સુની લાગે રાતો
આવે છે યાદ એ મીઠી મુલાકાતો
એ.....મારી આંખો સામે જાણે મારી દુનિયા બળી
હો કેવિ મારા પ્રેમની મને સજા રે મળી.....
તારી વહમી વિદાય હવે વેરી બની
તારા ગયા પછી જિંદગી આ ઝેરી બની
તારી યાદોમાં આંખો જાગે,રાત રોયા કરે
હેત તારો યાદકરી , હૈયું હીબકા ભરે
એ..... મને વાલ કરનારી વાલમ કર્મે ના મળી
હો અમે વિખૂટા પડ્યા એ કેવી ગોઝારી ઘડી
તારી વહમી વિદાય હવે વેરી બની
તારા ગયા પછી જિંદગી આ ઝેરી બની
વાયરા વિયોગી વ્યથા કેવા રે વાય છે
વિરહ વાલપ ના આ વહમાં ગીતો ગાય છે.
એ....સોનુ જાણી સંગ કર્યો ,તું તો નીકળી કથીર
મેં લૂંટાવી લાગણીઓ, તે તો બનાવ્યો ફકીર.
તારી વહમી વિદાય હવે વેરી બની
તારા ગયા પછી જિંદગી આ ઝેરી બની
એવા જૂરીજૂરી આંખે હવે, આંસુ ખૂટ્યા,
જીવતે જી માર્યો,તે તો અરમાનો લૂંટ્યા
એ... મેં તો પૂજી'તી પ્રેમમાં તને ઈશ્વર જાણી,
હો...તે તો દફનાવી દીધી મારી પ્રેમ કહાણી..
તારી વહમી વિદાય હવે વેરી બની
તારા ગયા પછી જિંદગી આ ઝેરી બની
તારા વિનાની આ જિંદગી ઝેરી બની
સૂના હવે સમાણા ને સુની લાગે રાતો
આવે છે યાદ એ મીઠી મુલાકાતો
એ.....મારી આંખો સામે જાણે મારી દુનિયા બળી
હો કેવિ મારા પ્રેમની મને સજા રે મળી.....
તારી વહમી વિદાય હવે વેરી બની
તારા ગયા પછી જિંદગી આ ઝેરી બની
તારી યાદોમાં આંખો જાગે,રાત રોયા કરે
હેત તારો યાદકરી , હૈયું હીબકા ભરે
એ..... મને વાલ કરનારી વાલમ કર્મે ના મળી
હો અમે વિખૂટા પડ્યા એ કેવી ગોઝારી ઘડી
તારી વહમી વિદાય હવે વેરી બની
તારા ગયા પછી જિંદગી આ ઝેરી બની
વાયરા વિયોગી વ્યથા કેવા રે વાય છે
વિરહ વાલપ ના આ વહમાં ગીતો ગાય છે.
એ....સોનુ જાણી સંગ કર્યો ,તું તો નીકળી કથીર
મેં લૂંટાવી લાગણીઓ, તે તો બનાવ્યો ફકીર.
તારી વહમી વિદાય હવે વેરી બની
તારા ગયા પછી જિંદગી આ ઝેરી બની
એવા જૂરીજૂરી આંખે હવે, આંસુ ખૂટ્યા,
જીવતે જી માર્યો,તે તો અરમાનો લૂંટ્યા
એ... મેં તો પૂજી'તી પ્રેમમાં તને ઈશ્વર જાણી,
હો...તે તો દફનાવી દીધી મારી પ્રેમ કહાણી..
તારી વહમી વિદાય હવે વેરી બની
તારા ગયા પછી જિંદગી આ ઝેરી બની
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon