Kanha Thi Najro Mali Lyrics in Gujarati | કાનાથી નજરુ મળી લિરિક્સ ગુજરાતીમાં

Kanha Thi Najro Mali
Singer : Pankaj Mistry & Hetal Patel
Original Lyrics : Jashwant Gangani
Additional Lyrics : Jen's Goyani
Music : Sagar , Label : Jhankar Music Gujarati
 
Kanha Thi Najro Mali Lyrics in Gujarati
| કાનાથી નજરુ મળી લિરિક્સ ગુજરાતીમાં 
 
રાધા રાધા કરતા મને ગોતવા તું આવે 
જોઈ મારી સામે એ મુખડું મલકાવે
રાધા રાધા કરતા મને ગોતવા તું આવે 
જોઈ મારી સામે એ મુખડું મલકાવે

હોઠે થી બોલુ તો સમજે નહિ પણ સમજે તું નેણના ઈશારા 
હે એ એ રાધાજી હળવે હસ્યા 
રાધાજી હળવે હસ્યા આંખોને મનમાં વસ્યા રે
આંખોને મનમાં વસ્યા રે જોઈ એને ભાન ભૂલું રે 
રોજ એની રાહ જોવુ રે જોઈ એને ભાન ભૂલું રે...(૨)  

હો ભુલ્યો હું ભાન તારી યાદો ના વાલ માં 
ખોલી મેં આંખ તું મળી ગઈ 
સમણી સાંજે મળવા બોલાવી 
પણ વાટ જોતા પોર થઇ ગઈ 
ધબકે છે દિલ તારા માટે 
હા રોજ તારા નામે છે દિલ ના ધબકારા 

હે કાનાથી નજરું મળી 
હે કાના થી નજરું મળી મળતા પાપણ ઢળી  
હુતો ગઈ દલડું હારી રે હે મુખ પર મોરલી રૂડી  
મધુરી ધૂન વગાડી રાતોની નીંદ ઉડાડી રે 

કાગળિયા લખી લખી આવતો તું રાજ 
તું તારા શબ્દો માં હુતો મોહી ગઈ 
આભલે જડી ને તારા માટે બનાવેલા કેડિયા હું ઘરે ભૂલી ગઈ 
આંખે થી બોલે તું સમજે નહિ પણ સમજે તું નેણ ના ઈશારા 
હે એ એ કાના થી નજરું મળી  

હે એ એ રાધાજી હળવે હસ્યાં 
આંખો ને મન માં વસ્યા જોઈ એને ભાન ભૂલું રે 
રોજ એની રાહ જોવુ રે જોઈ એને ભૂલું  રે
જોઈ એને ભાન ભૂલું રે
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »