Aa Janme Tame Mara Na Thaya Lyrics in Gujarati | આ જન્મે તમે મારા ના થયા લિરિક્સ ગુજરાતીમાં

Aa Janme Tame Mara Na Thaya -Jigar Hathrol
Singer : Jigar Hathrol , Lyrics : Bhadresh Thakor
Music : Hardik Rathod & Sanjay Thakor
Label : T-Series
 
Aa Janme Tame Mara Na Thaya Lyrics in Gujarati
| આ જન્મે તમે મારા ના થયા લિરિક્સ ગુજરાતીમાં 
 
હો આ જન્મે ભલે તમે મારા ના થયા
આ જન્મે ભલે તમે મારા ના થયા
આ જન્મે ભલે તમે મારા ના થયા
આવતા જન્મે મારા થઈને આવજો હો

આ વખતે ભલે વિખૂટા પડી ગયા
આ વખતે ભલે વિખૂટા પડી ગયા
આવતા વખતે સાથ આપી જોણજો હો

હો ભૂલ ના હતી તારી કે મારી
તો એ જુદા કરી ગઈ સમયની ગદ્દારી
ભૂલ ના હતી તારી કે મારી
તો એ જુદા કરી ગઈ સમયની ગદ્દારી

આ જન્મે ભલે તમે મારા ના થયા
આ જન્મે ભલે તમે મારા ના થયા
આવતા જન્મે મારા થઈને આવજો
આવતા જન્મે મારા થઈને આવજો

હો જ્યારે જોડે હતા ત્યારે ખુશીઓ હતી રાજી
એકબીજાને જોઈને રેતા કાયમ રાજી
તું હતી એવું લાગ્યું જીતી ગયો જગની બાજી
ખબર નતી થશે પ્રેમની આવી કરારી

મારા દિલની વેદના કોઈએ ના જાણી
પ્રેમ વહેવા લાગ્યો મારી આંખે પાણી
દિલની વેદના કોઈએ ના જાણી
પ્રેમ વહેવા લાગ્યો મારી આંખે પાણી

આ જન્મે ભલે તમે મારા ના થયા
આ જન્મે ભલે તમે મારા ના થયા
આવતા જન્મે મારા થઈને આવજો
આવતા જન્મે મારા થઈને આવજો

હો જે છેલ્લી મુલાકાતે કર્યા તે મને બહુ લાડ
યાદ કરું દિલમાં પડે ત્રિકોણ જેવડી તીરાડ
હો જાશે દિવસ પણ ખોવાઈ ગયો તારો રાજ
તારા વગર કરવી કોણે દિલમાં પડેલી વાત

મારી નજર આગળ મારો પ્રેમ છીનવાય
આ તે શું કુદરત તારો ના સમજાય
નજર આગળ મારો પ્રેમ છીનવાય
આ તે શું કુદરત તારો ના સમજાય

આ જન્મે ભલે તમે મારા ના થયા
આ જન્મે ભલે તમે મારા ના થયા
આવતા જન્મે મારા થઈને આવજો
આવતા જન્મે મારા થઈને આવજો
પણ આવતા જન્મે મારા થઈને આવજો 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »