Vadhaavo Re - Aditya Gadhvi
Singer : Aditya Gadhvi , Music : Siddharth Amit Bhavsar
Lyrics : Niren Bhatt , Label : Dharma Productions
Singer : Aditya Gadhvi , Music : Siddharth Amit Bhavsar
Lyrics : Niren Bhatt , Label : Dharma Productions
Vadhaavo Re Lyrics in Gujarati
| વધાવો રે લિરિક્સ ગુજરાતીમાં
ઓ હો ચાંદલા નુ કંકુ ને ચિત્ત કેરા ચોખા ને
હૈયા નો થાળ લઈ આવો રે
મગ મગતા ચંદન ને જગમગતા દિવા
ચમક ચમક ચુંદલડી લાવો રે
આજ હૈયે તેડાવીને મારી માવડી ને વધાવો વધાવો રે
કે આજ ધુની ધખાવી ને મારી માવડી ને વધાવો વધાવો રે
અંબા નો આંબો ને ટહુકે છે મોર
ચાંદા ને જોઈ ને નાચે ચકોર
હે અંબા નો આંબો ને ટહુકે છે મોર
ચાંદા ને જોઈ ને નાચે ચકોર
પાકી છે માયા ને પાકી છે ડોર
તારો જ ચમકારો છે ચારેકોર
ઓ હો ચાંદલા નુ કંકુ ને ચિત્ત કેરા ચોખા ને
હૈયા નો થાળ લઈ આવો રે
મગ મગતા ચંદન ને જગમગતા દિવા
ચમક ચમક ચુંદલડી લાવો રે
આજ હૈયે આજ હૈયે
આજ હૈયે તેડાવીને મારી માવડી ને વધાવો વધાવો રે
કે આજ ધુની ધખાવી ને મારી માવડી ને વધાવો વધાવો રે
આજ હૈયે તેડાવીને મારી માવડી ને વધાવો વધાવો રે
નવરાત નવેલી બની અલબેલી
ભાવ ભરેલી ભભકેલી
પર્વત પર ગયેલી કમર કસેલી
સંગ સહેલી સાધેલી
બની ચંપક વેલી માંગ ભરેલી
સોળ સજેલી શણગારી
ચામુંડા ચંડી ધજા પ્રચંડી
અસુર વિખંડી અવતારી રે માડી
અસુર વિખંડી અવતારી રે માડી
અસુર વિખંડી અવતારી
મારી માવડી ને વધાવો વધાવો રે
મારી માવડી ને માવડી ને
માવડી ને વધાવો વધાવો રે

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon