Tara Vina Rehta Nathi Aavdatu - Kajal Maheriya
Singer : Kajal Maheriya
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label: T-Series
Singer : Kajal Maheriya
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label: T-Series
Tara Vina Rehta Nathi Aavdatu Lyrics in Gujarati
| તારા વિના રહેતા નથી આવડતું લિરિક્સ ગુજરાતીમાં
કેટલો પ્રેમ કરું છું એ કહેતા નથી આવડતું
હું કેટલો પ્રેમ કરું છું એ કહેતા નથી આવડતું
જાણું છું એટલું રે
કે તારા વિના રહેતા નથી આવડતું
કે તારા વિના રહેતા નથી આવડતું
ઓ વ્હાલા વાલીડા
ઓ વ્હાલા વાલીડા
ઓ વ્હાલા વાલીડા
ઓ વ્હાલા વાલીડા
કેટલો પ્રેમ કરું છું એ કહેતા નથી આવડતું
જાણું છું એટલું રે
કે તારા વિના રહેતા નથી આવડતું
કે તારા વિના રહેતા નથી આવડતું
હો જિંદગી મળીને તારી મહોબ્બત મળી
જાણે સોનામાં સુગંધ ભળી
હો દિલની સાથે દીવાનગી લોહીમાં ભળી
આ રાધા ને કૃષ્ણ સિવાય શું જોવે વળી
ઓ વ્હાલા વાલીડા
ઓ વ્હાલા વાલીડા
ઓ વ્હાલા વાલીડા
ઓ વ્હાલા વાલીડા
કેટલો પ્રેમ કરું છું એ કહેતા નથી આવડતું
જાણું છું એટલું રે
કે તારા વિના રહેતા નથી આવડતું
કે તારા વિના રહેતા નથી આવડતું
હો તું તું ને તું બસ તુજ જોવે છે
તારો હાથ તારો સાથ તારો પ્યાર જોવે છે
હો તું જોડે હોય તો મને ઠીક લાગે છે
તું દુર જાય તો મને બીક લાગે છે
ઓ વ્હાલા વાલીડા
ઓ વ્હાલા વાલીડા
ઓ વ્હાલા વાલીડા
ઓ વ્હાલા વાલીડા
કેટલો પ્રેમ કરું છું એ કહેતા નથી આવડતું
જાણું છું એટલું રે
કે તારા વિના રહેતા નથી આવડતું
કે તારા વિના રહેતા નથી આવડતું
કે તારા વિના રહેતા નથી આવડતું
હું કેટલો પ્રેમ કરું છું એ કહેતા નથી આવડતું
જાણું છું એટલું રે
કે તારા વિના રહેતા નથી આવડતું
કે તારા વિના રહેતા નથી આવડતું
ઓ વ્હાલા વાલીડા
ઓ વ્હાલા વાલીડા
ઓ વ્હાલા વાલીડા
ઓ વ્હાલા વાલીડા
કેટલો પ્રેમ કરું છું એ કહેતા નથી આવડતું
જાણું છું એટલું રે
કે તારા વિના રહેતા નથી આવડતું
કે તારા વિના રહેતા નથી આવડતું
હો જિંદગી મળીને તારી મહોબ્બત મળી
જાણે સોનામાં સુગંધ ભળી
હો દિલની સાથે દીવાનગી લોહીમાં ભળી
આ રાધા ને કૃષ્ણ સિવાય શું જોવે વળી
ઓ વ્હાલા વાલીડા
ઓ વ્હાલા વાલીડા
ઓ વ્હાલા વાલીડા
ઓ વ્હાલા વાલીડા
કેટલો પ્રેમ કરું છું એ કહેતા નથી આવડતું
જાણું છું એટલું રે
કે તારા વિના રહેતા નથી આવડતું
કે તારા વિના રહેતા નથી આવડતું
હો તું તું ને તું બસ તુજ જોવે છે
તારો હાથ તારો સાથ તારો પ્યાર જોવે છે
હો તું જોડે હોય તો મને ઠીક લાગે છે
તું દુર જાય તો મને બીક લાગે છે
ઓ વ્હાલા વાલીડા
ઓ વ્હાલા વાલીડા
ઓ વ્હાલા વાલીડા
ઓ વ્હાલા વાલીડા
કેટલો પ્રેમ કરું છું એ કહેતા નથી આવડતું
જાણું છું એટલું રે
કે તારા વિના રહેતા નથી આવડતું
કે તારા વિના રહેતા નથી આવડતું
કે તારા વિના રહેતા નથી આવડતું
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon