Karu Hu Tane Arji - Kairavi Buch
Singer : Kairavi Buch , Music : Maulik Mehta
Lyrics : Pratik Ahir , Label : Kairavi Buch
Singer : Kairavi Buch , Music : Maulik Mehta
Lyrics : Pratik Ahir , Label : Kairavi Buch
Karu Hu Tane Arji Lyrics in Gujarati
| કરુ હું તને અરજી લિરિક્સ ગુજરાતીમાં
માંની દયા તો અપરંપાર છે
એક માગું તે આપે હજાર છે
હો માંની દયા તો અપરંપાર છે
એક માગું તે આપે હજાર છે
માંની દયા તો અપરંપાર છે
એક માગું તે આપે હજાર છે
મારી માતા કરે એ થાય
ના એના જેવુ કોઈ થાય
મારી માતા કરે એ થાય
ના એના જેવુ કોઈ થાય
માં કરું હું માં કરું હું
માં કરું હું તને અરજી
માં કરું હું તને અરજી
પછી જેવી તારી મરજી
માં કરું હું તને અરજી
પછી જેવી તારી મરજી
માવડી કરું હું તને અરજી
પછી જેવી તારી મરજી
માં કરું હું તને અરજી
પછી જેવી તારી મરજી
રડતા આવે હસતા જાય
માની દયાની વાતના થાય
જેને માડી ની મેર થઈ જાય
કિસ્મત એના ખુલી જાય
હો રડતા આવે હસતા જાય
માની દયાની વાતના થાય
જેને માડી ની મેર થઈ જાય
કિસ્મત એના ખુલી જાય
માં કરું હું માં કરું હું
માં કરું હું તને અરજી
માં કરું હું તને અરજી
પછી જેવી તારી મરજી
માં કરું હું તને અરજી
પછી જેવી તારી મરજી
એ માં કરું હું તને અરજી
પછી જેવી તારી મરજી
માં કરું હું તને અરજી
પછી જેવી તારી મરજી
એક માગું તે આપે હજાર છે
હો માંની દયા તો અપરંપાર છે
એક માગું તે આપે હજાર છે
માંની દયા તો અપરંપાર છે
એક માગું તે આપે હજાર છે
મારી માતા કરે એ થાય
ના એના જેવુ કોઈ થાય
મારી માતા કરે એ થાય
ના એના જેવુ કોઈ થાય
માં કરું હું માં કરું હું
માં કરું હું તને અરજી
માં કરું હું તને અરજી
પછી જેવી તારી મરજી
માં કરું હું તને અરજી
પછી જેવી તારી મરજી
માવડી કરું હું તને અરજી
પછી જેવી તારી મરજી
માં કરું હું તને અરજી
પછી જેવી તારી મરજી
રડતા આવે હસતા જાય
માની દયાની વાતના થાય
જેને માડી ની મેર થઈ જાય
કિસ્મત એના ખુલી જાય
હો રડતા આવે હસતા જાય
માની દયાની વાતના થાય
જેને માડી ની મેર થઈ જાય
કિસ્મત એના ખુલી જાય
માં કરું હું માં કરું હું
માં કરું હું તને અરજી
માં કરું હું તને અરજી
પછી જેવી તારી મરજી
માં કરું હું તને અરજી
પછી જેવી તારી મરજી
એ માં કરું હું તને અરજી
પછી જેવી તારી મરજી
માં કરું હું તને અરજી
પછી જેવી તારી મરજી
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon