Aai Aavad Ne Araj Lyrics in Gujarati | આઈ આવડ ને અરજ લિરિક્સ ગુજરાતીમાં

Aai Aavad Ne Araj - Tanvi Chauhan
Singer : Tanvi Chauhan , Music : Gaurang Pala 
Lyrics : Shaktidan Charan , Label : Aavad Music 
 
Aai Aavad Ne Araj Lyrics in Gujarati
| આઈ આવડ ને અરજ લિરિક્સ ગુજરાતીમાં 
 
 
એ આવડ આંટાળી આવી હુતો આજ
પેલા તુને પાયે પડુ
એ આવડ આંટાળી આવી હુતો આજ
પેલા તુને પાયે પડુ

એ લાખું વાતે ના જાવા દેતી લાજ
આયલ એવી અરજ કરુ
લાખું વાતે ના જાવા દેતી લાજ
આયલ એવી અરજ કરુ

એ આવડ આંટાળી આવી હુતો આજ
પેલા તુને પાયે પડુ

હે થંભી ગયેલો તારા વેણમાં સૂરજભાણ
ઈ વેણની હું આશા કરું
હે થંભી ગયેલો તારા વેણમાં સૂરજભાણ
ઈ વેણની હું આશા કરું

હે તારે પારે પાથરીને મારા પ્રાણ
ધજાળી ધ્યાન ધર્યાં રે કરું હે
તારે પારે પાથરીને મારા પ્રાણ
ધજાળી ધ્યાન ધર્યાં રે કરું હે

એ આવડ આંટાળી આવી હુતો આજ
પેલા તુને પાયે પડુ

હે જેણે ધર્યા પેઢિયુંથી તારા ધ્યાન
પેઢિયું તે પાવન કરી
હે જેણે ધર્યા પેઢિયુંથી તારા ધ્યાન
પેઢિયું તે પાવન કરી

હે આઈ એવી કેવી તું દયાવાન
દુખડા તુ તો નાખે દડી
આઈ એવી કેવી તું દયાવાન
દુખડા તુ તો નાખે દડી

એ આવડ આંટાળી આવી હુતો આજ
પેલા તુને પાયે પડુ

હે જુનો નાતો છે આપણો જોગમાય
આયલ યાદ કર્યાં રે કરું
હે જુનો નાતો છે આપણો જોગમાય
આયલ યાદ કર્યાં રે કરું

શક્તિદાન ચારણ કે પડી તું ને પાયે
ગુણલા કાયમ ગાયા રે કરું
શક્તિદાન ચારણ કે પડી તું ને પાયે
ગુણલા કાયમ ગાયા રે કરું

એ આવડ આંટાળી આવી હુતો આજ
પેલા તુને પાયે પડુ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »