Thank You Tame Aaya - Shital Thakor
Singer : Shital Thakor , Lyrics : Rajvinder Singh
Music : Ajay Vagheshwari , Label : T-Series
Singer : Shital Thakor , Lyrics : Rajvinder Singh
Music : Ajay Vagheshwari , Label : T-Series
Thank You Tame Aaya Lyrics in Gujarati
| થેન્ક યુ તમે આયા લિરિક્સ ગુજરાતીમાં
ખાલી ખોળિયામાં તમે જીવ બની આયા
હો મારા ખાલી ખોળિયામાં તમે જીવ બની આયા
હસતા નતા પહેલા તમે આવીને હસાયા
થેન્ક યુ તમે મારી જિંદગીમાં આયા
હો મતલબી આ દુનિયામાં નોતું કોઈ મારુ
તમે આયા જિંદગીમાં થયું બધુ હારું
મતલબી આ દુનિયામાં નોતું કોઈ મારુ
તમે આયા જિંદગીમાં થયું બધુ હારું
હો કોરી મારી જિંદગીમાં રંગો ભરાયા
કોરી મારી જિંદગીમાં રંગો ભરાયા
થેન્ક યુ તમે મારી જિંદગીમાં આયા
હો થેન્ક યુ તમે મારી જિંદગીમાં આયા
હો કોઈ નતું એવું જેને દિલની વાત કરીએ
કોઈ નતું એવું જેને પોતાનું સમજીએ
હો તમે જ્યારે નોતા અમે એકલા એકલા રડતા
દિલના ધબકારા મારા ઓછા રે ધબકતા
હો મતલબી આ દુનિયામાં નોતું કોઈ મારુ
તમે આયા જિંદગીમાં થયું બધુ હારું
મતલબી આ દુનિયામાં નોતું કોઈ મારુ
તમે આયા જિંદગીમાં થયું બધુ હારું
હો અંધારી જિંદગીમાં અજવાળું તમે લાયા
અંધારી જિંદગીમાં અજવાળું તમે લાયા
થેન્ક યુ તમે મારી જિંદગીમાં આયા
હો થેન્ક યુ તમે મારી જિંદગીમાં આયા
હો અમને તો અમારા બનીને લૂંટી ગયા
ભોળા હતા એટલે અમને છેતરી ગયા
હો લેખ કિસ્મતના તમે આયા ને બદલી ગયા
બની ગઈ જિંદગી તમે મારા રે થઈ ગયા
હો મતલબી આ દુનિયામાં નોતું કોઈ મારુ
તમે આયા જિંદગીમાં થયું બધુ હારું
મતલબી આ દુનિયામાં નોતું કોઈ મારુ
તમે આયા જિંદગીમાં થયું બધુ હારું
હો સીતાના તમે રામ બની આયા
રાધાના તમે શ્યામ બની આયા
થેન્ક યુ તમે મારી જિંદગીમાં આયા
હો થેન્ક યુ તમે મારી જિંદગીમાં આયા
હો થેન્ક યુ તમે મારી જિંદગીમાં આયા
હો મારા ખાલી ખોળિયામાં તમે જીવ બની આયા
હસતા નતા પહેલા તમે આવીને હસાયા
થેન્ક યુ તમે મારી જિંદગીમાં આયા
હો મતલબી આ દુનિયામાં નોતું કોઈ મારુ
તમે આયા જિંદગીમાં થયું બધુ હારું
મતલબી આ દુનિયામાં નોતું કોઈ મારુ
તમે આયા જિંદગીમાં થયું બધુ હારું
હો કોરી મારી જિંદગીમાં રંગો ભરાયા
કોરી મારી જિંદગીમાં રંગો ભરાયા
થેન્ક યુ તમે મારી જિંદગીમાં આયા
હો થેન્ક યુ તમે મારી જિંદગીમાં આયા
હો કોઈ નતું એવું જેને દિલની વાત કરીએ
કોઈ નતું એવું જેને પોતાનું સમજીએ
હો તમે જ્યારે નોતા અમે એકલા એકલા રડતા
દિલના ધબકારા મારા ઓછા રે ધબકતા
હો મતલબી આ દુનિયામાં નોતું કોઈ મારુ
તમે આયા જિંદગીમાં થયું બધુ હારું
મતલબી આ દુનિયામાં નોતું કોઈ મારુ
તમે આયા જિંદગીમાં થયું બધુ હારું
હો અંધારી જિંદગીમાં અજવાળું તમે લાયા
અંધારી જિંદગીમાં અજવાળું તમે લાયા
થેન્ક યુ તમે મારી જિંદગીમાં આયા
હો થેન્ક યુ તમે મારી જિંદગીમાં આયા
હો અમને તો અમારા બનીને લૂંટી ગયા
ભોળા હતા એટલે અમને છેતરી ગયા
હો લેખ કિસ્મતના તમે આયા ને બદલી ગયા
બની ગઈ જિંદગી તમે મારા રે થઈ ગયા
હો મતલબી આ દુનિયામાં નોતું કોઈ મારુ
તમે આયા જિંદગીમાં થયું બધુ હારું
મતલબી આ દુનિયામાં નોતું કોઈ મારુ
તમે આયા જિંદગીમાં થયું બધુ હારું
હો સીતાના તમે રામ બની આયા
રાધાના તમે શ્યામ બની આયા
થેન્ક યુ તમે મારી જિંદગીમાં આયા
હો થેન્ક યુ તમે મારી જિંદગીમાં આયા
હો થેન્ક યુ તમે મારી જિંદગીમાં આયા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon