Madh Thi Mithudi - Kaushik Bharwad & Mittalben Rabari
Singer :- Kaushik Bharwad & Mital Rabari
Lyrics :- Anil Meer & Rahul Dafda
Music :- Vishal Vagheshwari , Label :- Gujarati Singer
Singer :- Kaushik Bharwad & Mital Rabari
Lyrics :- Anil Meer & Rahul Dafda
Music :- Vishal Vagheshwari , Label :- Gujarati Singer
Madh Thi Mithudi Lyrics in Gujarati
| મધથી મીઠુડી માલણ લિરિક્સ ગુજરાતીમાં
હો રૂપ ની રે રાણી તારી શું રે કરું વાત
તને ઘડી દીધી હશે નવરો દીનોનાથ
હો અજાણ્યા અલબેલા ના છાનું છાનું તાકો
તમે પણ મને ગમો છો ભવ તારા નામે આખો
એ મધ થી મીઠુંડી મારી માલણ
ગોવાળની ગોવાલણ
હળદર વરણી વસી છે હાર્ટ માં
આ લાખેડો લખાણો મારા હક માં
આ આખા રે જગતમાં
લઈ જાને હવે તારા મલકમાં
હે લઈ જાને હવે તારા મલકમાં
હો લાલ ઓઢાડું ચુંદડી એમાં મોરલાની ભાત
હૈયાના હીચકે ઝુલાવી લડાવશું રે લાડ
હે તારી ઊંચી રે મેડીના માર મન છે ઊંચા મોલ
હૈયે વધ્યા ધબકારા વગડાવો રૂડા ઢોલ
એ હવે મળશું તમને રે માંડવડે
તમે રાહ અમારી જોજો
મારા નામની મહેંદી હાથે લગાવજો
ના પિયુ તારા જેવું કોઈ જગ માં
તું પાપણને પલકમાં
લઈ જાને હવે તારા મલકમાં
તમને વેલેરા લઈ જાશું મારી માલણ
કર્યા તે કેવા કામણ
હળદર વરણી વસી તું હાર્ટ માં
હે લઈ જાને હવે તારા મલકમાં
હો તમે કંકુ પગલા પાડો ભરીને સાત ફેરા
તારી વાટ જોવે વાલી મારા ઘરના બેડા
હે મારા પિયુજી પાતળિયા ના વાતોથી ભરમાવો
તમે ઘોડ ચડીને આવો મને પરણીને લઈ જાવો
હે અમે આવશું અલબેલી તન લેવા
હવે ધીરજ થોડી ધરજો
ના થાવ હવે ગાંડાને ઘેલા
હવે નથી કરવી વાતો વિડીયો કોલમાં
હું હાથ જોડું ફોનમાં
લઈ જાને હવે તારા મલકમાં
હે મધથી મીઠુંડી મારી માલણ
ગોવાળની ગોવાલણ
હળદર વરણી વસી છે હાર્ટ માં
હે લઈ જાને હવે તારા મલકમાં
લઈ જાશું તમને મારા મલકમાં
હે લઈ જાને હવે તારા મલકમાં
લઈ જાશું તમને મારા મલકમાં
તને ઘડી દીધી હશે નવરો દીનોનાથ
હો અજાણ્યા અલબેલા ના છાનું છાનું તાકો
તમે પણ મને ગમો છો ભવ તારા નામે આખો
એ મધ થી મીઠુંડી મારી માલણ
ગોવાળની ગોવાલણ
હળદર વરણી વસી છે હાર્ટ માં
આ લાખેડો લખાણો મારા હક માં
આ આખા રે જગતમાં
લઈ જાને હવે તારા મલકમાં
હે લઈ જાને હવે તારા મલકમાં
હો લાલ ઓઢાડું ચુંદડી એમાં મોરલાની ભાત
હૈયાના હીચકે ઝુલાવી લડાવશું રે લાડ
હે તારી ઊંચી રે મેડીના માર મન છે ઊંચા મોલ
હૈયે વધ્યા ધબકારા વગડાવો રૂડા ઢોલ
એ હવે મળશું તમને રે માંડવડે
તમે રાહ અમારી જોજો
મારા નામની મહેંદી હાથે લગાવજો
ના પિયુ તારા જેવું કોઈ જગ માં
તું પાપણને પલકમાં
લઈ જાને હવે તારા મલકમાં
તમને વેલેરા લઈ જાશું મારી માલણ
કર્યા તે કેવા કામણ
હળદર વરણી વસી તું હાર્ટ માં
હે લઈ જાને હવે તારા મલકમાં
હો તમે કંકુ પગલા પાડો ભરીને સાત ફેરા
તારી વાટ જોવે વાલી મારા ઘરના બેડા
હે મારા પિયુજી પાતળિયા ના વાતોથી ભરમાવો
તમે ઘોડ ચડીને આવો મને પરણીને લઈ જાવો
હે અમે આવશું અલબેલી તન લેવા
હવે ધીરજ થોડી ધરજો
ના થાવ હવે ગાંડાને ઘેલા
હવે નથી કરવી વાતો વિડીયો કોલમાં
હું હાથ જોડું ફોનમાં
લઈ જાને હવે તારા મલકમાં
હે મધથી મીઠુંડી મારી માલણ
ગોવાળની ગોવાલણ
હળદર વરણી વસી છે હાર્ટ માં
હે લઈ જાને હવે તારા મલકમાં
લઈ જાશું તમને મારા મલકમાં
હે લઈ જાને હવે તારા મલકમાં
લઈ જાશું તમને મારા મલકમાં
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon