Prem Ni Jalmuri Lyrics in Gujarati | પ્રેમની ઝાલમુરી લિરિક્સ ગુજરાતીમાં

Prem Ni Jalmuri - Dev Pagali
Singer : Dev Pagli , Lyrics : Vanraj Chauhan
Music : Shashi Kapadiya , Label : ‪Studio Saraswati‬ 
 
Prem Ni Jalmuri Lyrics in Gujarati
| પ્રેમની ઝાલમુરી લિરિક્સ ગુજરાતીમાં 
 
હા ઝાલમુરી હાય હાય હાય ઝાલમુરી
ઝાલમુરી હાય હાય હાય ઝાલમુરી

હા ઝાલમુરી ઝાલમુરી ઝાલમુરી
હા તારા મારા પ્રેમ ની આ ઝાલમુરી
હાય હાય હાય
ઝાલમુરી ઝાલમુરી ઝાલમુરી
તારા મારા પ્રેમ ની આ ઝાલમુરી

મેલોડી જેવી મીઠી તારી મારી જોડી
હાલ ભૂરી ખવડાવું તને ઝાલમુરી
મેલોડી જેવી મીઠી તારી મારી જોડી
હાલ ભૂરી ખવડાવું તને ઝાલમુરી

ઝાલમુરી ઝાલમુરી ઝાલમુરી
તારા મારા પ્રેમ ની આ ઝાલમુરી
અરે ઝાલમુરી ઝાલમુરી ઝાલમુરી
તારા મારા લવ ની આ ઝાલમુરી

ચકેડી સીંગ એમા મમરા કરું મિક્સ
તારુ મારુ હારે રેવુ જીંદગી નું ફીટ
સમારેલી ડુંગડી એમાં લાલ ટમેટા
તને કરુ પ્રેમ કરુ ઓના લવ નો ડેટા

મેલોડી જેવી મીઠી તારી મારી જોડી
હાલ ભૂરી ખવડાવું તને ઝાલમુરી
મેલોડી જેવી મીઠી તારી મારી જોડી
હાલ ભૂરી ખવડાવું તને ઝાલમુરી

ઝાલમુરી ઝાલમુરી ઝાલમુરી
તારા મારા પ્રેમ ની આ ઝાલમુરી
અરે ઝાલમુરી ઝાલમુરી ઝાલમુરી
તારા મારા લવ ની આ ઝાલમુરી

ભૂરી ભૂરી ભૂરી ભૂરી
કાચી કેરી ને મિક્સ ચવાણું
જોઈ તને પેલીવાર હૈયુ હરખાણું
દેશી ચવાણું ને નાખું સરસો નુ તેલ
તારી મારી જોડી ને ઝામી ગયો ખેલ

મેલોડી જેવી મીઠી તારી મારી જોડી
હાલ ભૂરી ખવડાવું તને ઝાલમુરી
મેલોડી જેવી મીઠી તારી મારી જોડી
હાલ ભૂરી ખવડાવું તને ઝાલમુરી

ઝાલમુરી ઝાલમુરી ઝાલમુરી
તારા મારા પ્રેમ ની આ ઝાલમુરી
અરે ઝાલમુરી ઝાલમુરી ઝાલમુરી
તારા મારા પ્રેમ ની આ ઝાલમુરી

હે તીખા તમતમતા નાખું લાલ મરચા
તારે મારે કરું હોય લાખો ના ખર્ચા
હો જીરુ પાવડર ને નાખું બટાકા ના ટુકડા
તમે મારા જીવ ભૂરી આવો જરા ઢૂકડા

મેલોડી જેવી મીઠી તારી મારી જોડી
હાલ ભૂરી ખવડાવું તને ઝાલમુરી
મેલોડી જેવી મીઠી તારી મારી જોડી
હાલ ભૂરી ખવડાવું તને ઝાલમુરી

ઝાલમુરી ઝાલમુરી ઝાલમુરી
તારા મારા પ્રેમ ની આ ઝાલમુરી
અરે ઝાલમુરી ઝાલમુરી ઝાલમુરી
તારા મારા પ્રેમ ની આ ઝાલમુરી
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »