Priyatam - Siddharth Amit Bhavsar & Prateeksha Srivastava
Singers : Siddharth Amit Bhavsar & Prateeksha Srivastava
Music : Siddharth Amit Bhavsar , Lyrics : Niren Bhatt
Label : Vaartakaar Films
Singers : Siddharth Amit Bhavsar & Prateeksha Srivastava
Music : Siddharth Amit Bhavsar , Lyrics : Niren Bhatt
Label : Vaartakaar Films
Priyatam Lyrics in Gujarati
| પ્રિયતમ લિરિક્સ ગુજરાતીમાં
આજ રૂડા આંગણા મા
વેળા આવી રે મતવાળી
ભાવ ભીના હેત લાવો
લેજો રે એને વધાવી
કે સાજણ દેજો રે સથવારો
તમારી વહાલપ ને પથરાવો
કે અમને હૈયા માં ઉતરાવો
કે પ્રિયતમ હો
આજ રૂડા આંગણા મા
વેળા આવી રે મતવાળી
ભાવ ભીના હેત લાવો
લેજો રે એને વધાવી
કે સાજણ દેજો રે સથવારો
તમારી વહાલપ ને પથરાવો
કે અમને હૈયા માં ઉતરાવો
કે પ્રિયતમ હો
કોઈ મન ને લાગણી થી ભીંજવે છે હો ઓ ઓ
કોઈ પોતાનું બની ને સાચવે છે હો ઓ ઓ
હૈયું શણગારે સજે છે મુભલખ મોતી એ
કે સાજણ દેજો રે સથવારો
તમારી વહાલપ ને પથરાવો
કે અમને હૈયા માં ઉતરાવો
કે પ્રિયતમ હો
સંગ તારો છે અનેરો સુખ ના છે સરવાળા
હવે તો
લાગે છે કે તારી સાથે છે ભવો ભવ મારા
કે તું છે તો મળશે વારંવાર રે મારી આશાઓ ની સવાર
કે તું છે તો મળશે વારંવાર રે મારી આશાઓ ની સવાર
કે મળશે મારી નદિયો તારા દિલ ના દરિયે વારંવાર
કે સાજણ દેજો રે સથવારો
તમારી વહાલપ ને પથરાવો
કે અમને હૈયા માં ઉતરાવો
કે પ્રિયતમ હો
હો ઓ ઓ મારા મન ના ફળિયા મા
સાજન રે
એ તો વડલો થઈ ને આંખો દઈ વર્તાય રે
એ તો તડકા ને મારા છાયા કરી જાયે રે
કે સાજણ દેજો રે સથવારો
કે સાજણ દેજો રે સથવારો
કે સાજણ દેજો રે સથવારો
વેળા આવી રે મતવાળી
ભાવ ભીના હેત લાવો
લેજો રે એને વધાવી
કે સાજણ દેજો રે સથવારો
તમારી વહાલપ ને પથરાવો
કે અમને હૈયા માં ઉતરાવો
કે પ્રિયતમ હો
આજ રૂડા આંગણા મા
વેળા આવી રે મતવાળી
ભાવ ભીના હેત લાવો
લેજો રે એને વધાવી
કે સાજણ દેજો રે સથવારો
તમારી વહાલપ ને પથરાવો
કે અમને હૈયા માં ઉતરાવો
કે પ્રિયતમ હો
કોઈ મન ને લાગણી થી ભીંજવે છે હો ઓ ઓ
કોઈ પોતાનું બની ને સાચવે છે હો ઓ ઓ
હૈયું શણગારે સજે છે મુભલખ મોતી એ
કે સાજણ દેજો રે સથવારો
તમારી વહાલપ ને પથરાવો
કે અમને હૈયા માં ઉતરાવો
કે પ્રિયતમ હો
સંગ તારો છે અનેરો સુખ ના છે સરવાળા
હવે તો
લાગે છે કે તારી સાથે છે ભવો ભવ મારા
કે તું છે તો મળશે વારંવાર રે મારી આશાઓ ની સવાર
કે તું છે તો મળશે વારંવાર રે મારી આશાઓ ની સવાર
કે મળશે મારી નદિયો તારા દિલ ના દરિયે વારંવાર
કે સાજણ દેજો રે સથવારો
તમારી વહાલપ ને પથરાવો
કે અમને હૈયા માં ઉતરાવો
કે પ્રિયતમ હો
હો ઓ ઓ મારા મન ના ફળિયા મા
સાજન રે
એ તો વડલો થઈ ને આંખો દઈ વર્તાય રે
એ તો તડકા ને મારા છાયા કરી જાયે રે
કે સાજણ દેજો રે સથવારો
કે સાજણ દેજો રે સથવારો
કે સાજણ દેજો રે સથવારો
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon