Mood Fresh Lyrics in Gujarati | મૂડ ફ્રેશ લિરિક્સ ગુજરાતીમાં

Mood Fresh - Naresh Thakor & Heer Dabgar
Singer - Naresh Thakor & Heer Dabgar
Lyrics :Jigar Jesangpura & Janak Jesangpura
Music : Shashi Kapadiya , Label : Vianet Gujarati
 
Mood Fresh Lyrics in Gujarati
| મૂડ ફ્રેશ લિરિક્સ ગુજરાતીમાં 
 
હો જ્યારે ચહેરો જોવું તારો મૂડ ફ્રેશ થઈ જાય છે
જ્યારે ચહેરો જોવું તારો મૂડ ફ્રેશ થઈ જાય છે
તું છે મારી હું છું તારો દૂર ક્યાં જાય છે

હો તારી કાતિલ નજર તું મારી હામે નાખે
અમે એક ધાર્યું જોતા રહીએ તારી હામે
રહીએ તારી હામે

હો તારી શરમ વાળી સ્માઈલ
તારી શરમ વાળી સ્માઈલ મૂડ ફ્રેશ કરી જાય છે
હા જ્યારે ચહેરો જોવું તારો મૂડ ફ્રેશ થઈ જાય છે

હો તારી તુલના કરી શકે એવો કોઈ શબ્દ
આ વ્યાકરણ માં નથી
હા મોડા સુધી વાતો કરવાની છે ટેવ
કોઈ જાગરણ માં નથી

હો તારી વાતોમાં હું થઈ જાવું છું રસપ્રદ
લાગણીઓ વરહાવું તારા પર અનહદ
તારા પર અનહદ

હો જ્યારે ચહેરો જોવું તારો
જ્યારે ચહેરો જોવું તારો મૂડ ફ્રેશ થઈ જાય છે
હા જ્યારે ચહેરો જોવું તારો મૂડ ફ્રેશ થઈ જાય છે

હો તારી મીઠી બોલી હામે સાકર પણ મને ઠીકી લાગે છે
હાથ પકડ્યો છે તો પકડી જાણજે દિલ સાથ માંગે છે
હો મારું મન ગમતું એક જ છે તું
કાયમ માટે મારા દિલમાં રાખું હું
દિલમાં રાખું હું

હો જ્યારે ચહેરો જોવું તારો
જ્યારે ચહેરો જોવું તારો મૂડ ફ્રેશ થઈ જાય છે
હા જ્યારે ચહેરો જોવું તારો મૂડ ફ્રેશ થઈ જાય છે

હો જ્યારે ચહેરો જો તારો મૂડ ફ્રેશ થઈ જાય છે
જ્યારે ચહેરો જો તારો મૂડ ફ્રેશ થઈ જાય છે
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »