Malsu Pachha Kyare - Divya Thakor
Singer : Divya Thakor , Music : Vipul Prajapati
Lyrics : Navneet Rathod , Label : Kiran Music
Singer : Divya Thakor , Music : Vipul Prajapati
Lyrics : Navneet Rathod , Label : Kiran Music
Malsu Pachha Kyare Lyrics in Gujarati
| મળશું પાછા ક્યારે લિરિક્સ ગુજરાતીમાં
હો ક્યાથી રહે હસી હવે મારા હોઠ પર
હો ઓ હો ક્યાથી રહે હસી હવે મારા હોઠ પર
જોડે હોવા છતા કરી ના કદર
હવે મળશું પાછા ક્યારે મને નથી રે ખબર
હવે શું થશે અમારું કઈ પડે ના ખબર
હો તારા રે પ્રેમ ની મળી આ નિશાની
યાદ કરું ને આંખે આવે પાણી
યાદ કરું ને આંખે આવે પાણી
હો ક્યાથી હોય તમને હવે અમારી કદર
અધવચ્ચે છોડી ગયા તમે હમસફર
હો હવે રોળાયું મારુ જીવતર
હો આવતા મેસેજ હવે થઇ ગયા બંધ
હો આટલે સુધી હતો સાથ તારો મારો
હવે કેમ જશે આ જનમારો
હો રોજ રોજ જોવું હુ ફોટો રે તારો
છોડી ગયા તમે વિચાર ના આયો મારો
હો કોને જઈ કરવી વાત તારીમારી
ઘેર ને બાર મારી થાય બદનામી
ઘેર ને બાર મારી થાય બદનામી
હો હવે રોળાયું મારુ જીવતર
રડતા રહીશુ હવે ઝિંદગીભર
હો જીવું છુ ત્યા સુધી કરી લો કદર
હો ખુશ થયા છો લાગે આજ મારા મૌત પર
હો કેમ રડે છે આ દિલ એના માટે
ખોટુ બોલે છે એ વાતે વાતે
હો જીવવુ નથી આ જીંદગી ઝહેર લાગે
વાટ શું જોવુ એનો ફોન ના આવે
હો શુ કહુ ત્યારે યાદ આવે તારી
આંખો ભરાઈ જાય છે આ મારી
આંખો ભરાઈ જાય છે આ મારી
હો કરુ છુ વિશ્વાસ કોઈ ના પ્રેમ પર
કરુ છુ વિશ્વાસ કોઈ ના પ્રેમ પર
હો વાંક નતો તોયે લુટાયુ જીવતર
હો આંખો રડે છે હવે તારા વગર
હો કેમ જીવીશું હવે તમારા વગર
હો ઓ હો ક્યાથી રહે હસી હવે મારા હોઠ પર
જોડે હોવા છતા કરી ના કદર
હવે મળશું પાછા ક્યારે મને નથી રે ખબર
હવે શું થશે અમારું કઈ પડે ના ખબર
હો તારા રે પ્રેમ ની મળી આ નિશાની
યાદ કરું ને આંખે આવે પાણી
યાદ કરું ને આંખે આવે પાણી
હો ક્યાથી હોય તમને હવે અમારી કદર
અધવચ્ચે છોડી ગયા તમે હમસફર
હો હવે રોળાયું મારુ જીવતર
હો આવતા મેસેજ હવે થઇ ગયા બંધ
હો આટલે સુધી હતો સાથ તારો મારો
હવે કેમ જશે આ જનમારો
હો રોજ રોજ જોવું હુ ફોટો રે તારો
છોડી ગયા તમે વિચાર ના આયો મારો
હો કોને જઈ કરવી વાત તારીમારી
ઘેર ને બાર મારી થાય બદનામી
ઘેર ને બાર મારી થાય બદનામી
હો હવે રોળાયું મારુ જીવતર
રડતા રહીશુ હવે ઝિંદગીભર
હો જીવું છુ ત્યા સુધી કરી લો કદર
હો ખુશ થયા છો લાગે આજ મારા મૌત પર
હો કેમ રડે છે આ દિલ એના માટે
ખોટુ બોલે છે એ વાતે વાતે
હો જીવવુ નથી આ જીંદગી ઝહેર લાગે
વાટ શું જોવુ એનો ફોન ના આવે
હો શુ કહુ ત્યારે યાદ આવે તારી
આંખો ભરાઈ જાય છે આ મારી
આંખો ભરાઈ જાય છે આ મારી
હો કરુ છુ વિશ્વાસ કોઈ ના પ્રેમ પર
કરુ છુ વિશ્વાસ કોઈ ના પ્રેમ પર
હો વાંક નતો તોયે લુટાયુ જીવતર
હો આંખો રડે છે હવે તારા વગર
હો કેમ જીવીશું હવે તમારા વગર
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon