Dil Ma Aag Lagai Lyrics in Gujarati | દિલમાં આગ લગાઈ લિરિક્સ ગુજરાતીમાં

Dil Ma Aag Lagai - Jignesh Barot
Singer : Jignesh Barot , Music : Ravi & Rahul
Lyrics : Darshan Baazigar , Label : Saregama Gujarati
 
Dil Ma Aag Lagai Lyrics in Gujarati
| દિલમાં આગ લગાઈ લિરિક્સ ગુજરાતીમાં 
 
હો આંખે ના જોઈ શકું આખરી વિદાઈ
તને મળી જીંદગી મને મળી રે જુદાઈ
પારકું પાનેતર ઓઢી આઈ કેવી કરી તે બેવફાઈ
મારા દિલ માં આગ લગાઈ હો કેવી કરી તે બેવફાઈ
મારા દિલ માં આગ લગાઈ

હો જીંદગી ભર નો પ્રેમ પલ માં ભૂલી જાશે
કેમ ના વિચાર્યું તે મારું શું થાશે
હો તારા વગર જીગા ને કેમ નું જીવાશે
મારું પણ મૌત જોજે કમોતે રે થાશે

તું બદલાણી જીંદગી રાખમાં રોલાણી
પાગલ આ પ્રેમ ની વેદના ના જાણી
પારકું પાનેતર ઓઢી આઈ કેવી કરી તે બેવફાઈ
મારા દિલ માં આગ લગાઈ
હો કેવી કરી તે બેવફાઈ મારા દિલ માં આગ લગાઈ

હો દૌલત ના હોય તો બેવફાઈ મળે છે
રૂપિયો જોઈ પ્રેમ હવ કોઈ કરે છે
હો દિલ ને સમજનાર કોઈ ક્યાં મળે છે
હાચો પ્રેમ જગત માં કોઈ ક્યાં કરે છે

હો ઠુકરાયો પ્યાર કેમ તે યાર
પરણી બીજા હારે બાંધ્યો સંસાર
પારકું પાનેતર ઓઢી આઈ કેવી કરી તે બેવફાઈ
મારા દિલ માં આગ લગાઈ
હો કેવી કરી તે બેવફાઈ જીગા ના દિલ માં આગ લગાઈ
  
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »