Prem Na Geeto - Kaushik Bharwad
Singer : Kaushik Bharwad , Lyrics : Anil Meer & Rahul Dafda
Music : Dj Kwid & Gaurav Dhola , Label : T-Series
Singer : Kaushik Bharwad , Lyrics : Anil Meer & Rahul Dafda
Music : Dj Kwid & Gaurav Dhola , Label : T-Series
Prem Na Geeto Lyrics in Gujarati
| પ્રેમ ના ગીતો લિરિક્સ ગુજરાતીમાં
હે મારા રુદિયાના રજવાડે
પ્રેમ ના ગીતો વાગે છે
હે મારા રુદિયાના રજવાડે
પ્રેમ ના ગીતો વાગે છે
હે દિલના તાર તૂટી જાય
દલડુ જુના ગીતો ગાય
દિલના તાર તૂટી જાય
દલડુ જુના ગીતો ગાય
તારી હારે મારી જોડી અલી
જોરદાર લાગે છે
હે મારા રુદિયાના રજવાડે
પ્રેમ ના ગીતો વાગે છે પણ કેવા
હે દલડા લીધા ચોરી હો રાજ
દલડા લીધા ચોરી હો રાજ
હે હાય હેલો થી શરૂ કરું
હબી કઈ ને પૂરું કરું
ગિફ્ટ માં હું ગુલાબ નહીં
માંગમાં સિંદૂર ભરુ
પ્રેમ એટલો કરું કે
લોકો પણ એવું કેસે
લઈ જા આના પર ખાલી
તારો જ હક છે
ભલે જોવે આખું ગામ
તું મારી લીલા હું તારો રામ
કાને ઢોલ ને શરણાયું ના
ભણકારા વાગે છે
હે મારા રુદિયાના રજવાડે
પ્રેમ ના ગીતો વાગે છે પણ કેવા
હે પેલો મોરલીયો મીઠું મીઠું ગાય
દિલ મારુ ચોરી ચોરી જાય રે
હું છું સ્પ્લેન્ડર બાઈકને
તું છે મારી એકટીવા
હું છું કાળીયો કાનુડો ને
તમે રાધા રૂપાળા
પ્રેમ કરું છું ઢગલો
તમારા સમ હવે સમજો
તું જીવન માં આવી તો
સુખનો સૂરજ ઉગી ગયો
ટ્વિંકલ ટ્વિંકલ છો તું સ્ટાર
મારા હૈયા કેરો હાર
ટ્વિંકલ ટ્વિંકલ છો તું સ્ટાર
મારા હૈયા કેરો હાર
હવે લગાડશો ના વાર
ઉંમર મારી ભાગે છે
હે તારી કોલેટ્યુન માં કૌશિક ના
ગીતો વાગે છે
પ્રેમ ના ગીતો વાગે છે
હે મારા રુદિયાના રજવાડે
પ્રેમ ના ગીતો વાગે છે
હે દિલના તાર તૂટી જાય
દલડુ જુના ગીતો ગાય
દિલના તાર તૂટી જાય
દલડુ જુના ગીતો ગાય
તારી હારે મારી જોડી અલી
જોરદાર લાગે છે
હે મારા રુદિયાના રજવાડે
પ્રેમ ના ગીતો વાગે છે પણ કેવા
હે દલડા લીધા ચોરી હો રાજ
દલડા લીધા ચોરી હો રાજ
હે હાય હેલો થી શરૂ કરું
હબી કઈ ને પૂરું કરું
ગિફ્ટ માં હું ગુલાબ નહીં
માંગમાં સિંદૂર ભરુ
પ્રેમ એટલો કરું કે
લોકો પણ એવું કેસે
લઈ જા આના પર ખાલી
તારો જ હક છે
ભલે જોવે આખું ગામ
તું મારી લીલા હું તારો રામ
કાને ઢોલ ને શરણાયું ના
ભણકારા વાગે છે
હે મારા રુદિયાના રજવાડે
પ્રેમ ના ગીતો વાગે છે પણ કેવા
હે પેલો મોરલીયો મીઠું મીઠું ગાય
દિલ મારુ ચોરી ચોરી જાય રે
હું છું સ્પ્લેન્ડર બાઈકને
તું છે મારી એકટીવા
હું છું કાળીયો કાનુડો ને
તમે રાધા રૂપાળા
પ્રેમ કરું છું ઢગલો
તમારા સમ હવે સમજો
તું જીવન માં આવી તો
સુખનો સૂરજ ઉગી ગયો
ટ્વિંકલ ટ્વિંકલ છો તું સ્ટાર
મારા હૈયા કેરો હાર
ટ્વિંકલ ટ્વિંકલ છો તું સ્ટાર
મારા હૈયા કેરો હાર
હવે લગાડશો ના વાર
ઉંમર મારી ભાગે છે
હે તારી કોલેટ્યુન માં કૌશિક ના
ગીતો વાગે છે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon