Judai Tari Mari - Pankaj Mistry
Singer : Pankaj Mistry , Lyrics : Naresh Thakor Vayad
Music : Jackie Gajjar , Label : Jhankar Music
Singer : Pankaj Mistry , Lyrics : Naresh Thakor Vayad
Music : Jackie Gajjar , Label : Jhankar Music
Judai Tari Mari Lyrics in Gujarati
| જુદાઈ તારી મારી લિરિક્સ ગુજરાતીમાં
હો ના સમજાણુ કંઈ સાચું મારી પ્રિત વિખરાણી...(૨)
મારાથી તુ રૂઠી ગઈ ઓ રૂદીયાની રાણી
કોણ હશે લખનારો જુદાઈ તારી મારી
હો મારા જોડે રેતી તું બનીને રેતી જાન મારી
હવે બોલવા નથી રાજી શું મજબૂરી તારી
કોણ હશે લખનારો જુદાઈ તારી મારી
હો સપને ના વિચાર્યુ એ આજ રે થયું
હસતા હસતા બોલવાનું બંદ થઈ ગયું...(૨)
હો ખીલેલા બાગના ફુલડા ની વિખરાઈ વાડી
તારા મારા પ્રેમ ને કોની નજર લાગી કાળી
કોણ હશે લખનારો જુદાઈ તારી મારી...(૨)
હો ભૂલ શું એવી તે થઇ હશે મારા થી
ભગવાને મને છેટો કર્યો તારા થી
હો જુદાઈ તારી મને નથી સહેવાતી
હાલત બગડી મારી તારી દૂર જવાથી
હો ચાલતુ નતું તને મારા વગર મારી વાલી
તારા વગર મને બધું લાગે ખાલી ખાલી...(૨)
હો ના સમજાણુ કંઈ સાચું આ પ્રિત વિખરાણી
મારાથી તુ રૂઠી ગઈ રૂદીયાની રાણી
હો કોણ હશે લખનારો જુદાઈ તારી મારી...
હો તારો મારો સાથ હતો ઘડીવાર નો
વિયોગી વાયરો વાયો કાળનો
હો તરસ્યો રહ્યો હું તો જાન તારા પ્યારનો
શું થશે તારા વગર હુ વિચારુ ક્યારનો
હો કગરુ હું ભગવાન મારો પ્યાર તું આપીદે
નહીં તો મારા જીવવની દોરતું કાપીદે...(૨)
હો ના સમજાણુ કંઈ સાચું પ્રિત વિખરાણી
મારા થી તુ રૂઠી ગઈ રૂદીયાની રાણી
કોણ હશે લખનારો જુદાઈ તારી મારી...(૨)
મારાથી તુ રૂઠી ગઈ ઓ રૂદીયાની રાણી
કોણ હશે લખનારો જુદાઈ તારી મારી
હો મારા જોડે રેતી તું બનીને રેતી જાન મારી
હવે બોલવા નથી રાજી શું મજબૂરી તારી
કોણ હશે લખનારો જુદાઈ તારી મારી
હો સપને ના વિચાર્યુ એ આજ રે થયું
હસતા હસતા બોલવાનું બંદ થઈ ગયું...(૨)
હો ખીલેલા બાગના ફુલડા ની વિખરાઈ વાડી
તારા મારા પ્રેમ ને કોની નજર લાગી કાળી
કોણ હશે લખનારો જુદાઈ તારી મારી...(૨)
હો ભૂલ શું એવી તે થઇ હશે મારા થી
ભગવાને મને છેટો કર્યો તારા થી
હો જુદાઈ તારી મને નથી સહેવાતી
હાલત બગડી મારી તારી દૂર જવાથી
હો ચાલતુ નતું તને મારા વગર મારી વાલી
તારા વગર મને બધું લાગે ખાલી ખાલી...(૨)
હો ના સમજાણુ કંઈ સાચું આ પ્રિત વિખરાણી
મારાથી તુ રૂઠી ગઈ રૂદીયાની રાણી
હો કોણ હશે લખનારો જુદાઈ તારી મારી...
હો તારો મારો સાથ હતો ઘડીવાર નો
વિયોગી વાયરો વાયો કાળનો
હો તરસ્યો રહ્યો હું તો જાન તારા પ્યારનો
શું થશે તારા વગર હુ વિચારુ ક્યારનો
હો કગરુ હું ભગવાન મારો પ્યાર તું આપીદે
નહીં તો મારા જીવવની દોરતું કાપીદે...(૨)
હો ના સમજાણુ કંઈ સાચું પ્રિત વિખરાણી
મારા થી તુ રૂઠી ગઈ રૂદીયાની રાણી
કોણ હશે લખનારો જુદાઈ તારી મારી...(૨)
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon