Divo Lai Dashamane Gotu - Nayna Thakor
Singer : Nayna Thakor , Lyrics : Sovanji Thakor
Music : Bechar Thakor & Prabhat Thakor Undra
Label : Jhankar Music
Singer : Nayna Thakor , Lyrics : Sovanji Thakor
Music : Bechar Thakor & Prabhat Thakor Undra
Label : Jhankar Music
Divo Lai Dashamane Gotu Lyrics in Gujarati
| દિવો લઇ દશામાંને ગોતું લિરિક્સ ગુજરાતીમાં
ચોય ગોતુ માં મઢાડો તારો
ચોય ખોળુ માં મઢાડો તારો
દિવો લઇ ને ગોતુ દશામાં માડી
હે ડુંગરે ડુંગરે ફરતી માડી
હામે મળે એને પૂછતી માડી
કોઈ બતાવો ધામ રે દશામાં માડી
હે દીવાહા નો દાડો માડી વર્ત લીધા મેં તારા માડી
પાટે માં પધારો દશામાં માડી
હે ચોય ગોતુ માં મઢાડો તારો
ચોય ખોળુ માં મઢાડો તારો
દિવો લઇ ને ગોતુ દશામાં માડી
હે દિવો લઇ ને ગોતુ દશામાં માડી
હો પાવાગઢ જઈને કીધું મહાકાળી માતને
જોયા હોતો કેજો મારી ભોળી દશા માતને
હો મહાકાળી માયે કીધુ હમણા ઓયાથી નીકળ્યા
હોઢણી સવારી થઇ હમણાં આઈથી ઉતર્યા
દોતાં કેરા ડુંગરે જોયું ગબ્બર કેરા ઉતર્યા
ચોયના ના દેખાણા દશામાં માંડી
હે અંબે માં એ એવું કીધું સરનામું માયે હાચુ કીધું
મોરગઢમાં બેઠા દશામાં માંડી
હે ચોય ગોતુ માં મઢાડો તારો
ચોય ખોળુ માં મઢાડો તારો
દિવો લઇ ને ગોતુ દશામાં માડી
હે દિવો લઇ ને ગોતુ દશામાં માડી
હો મોરગઢ મઢડે જોયું માંડી ના દેખાણા
ભરોશો હતો મારા લેખમાં લાખાણા
થાકી આઈ ઘેર જોયા ઓગણે અજવાળા
પાટે બેઠા દશામાં સાંઢણી રે વાળા
સતનો દીવો જળતો જોયો પ્રગટ માંનો પાછો જોયો
દશામાંનો પરચો જોયો
પાટે માં પધાર્યા દશામાં માંડી
હે દશ દાદા મેં વર્ત કર્યા
ધન ના માયે ભંડાર ભર્યા
દિન દયાળી દેવી દશામાં મારી
હે દશા માયે દયા કરી આશા મારી પુરી કરી
પાટે માં પધાર્યા દશામાં માંડી
હે માંડી પાટે માં પધાર્યા મારી દશામાં માંડી
ચોય ખોળુ માં મઢાડો તારો
દિવો લઇ ને ગોતુ દશામાં માડી
હે ડુંગરે ડુંગરે ફરતી માડી
હામે મળે એને પૂછતી માડી
કોઈ બતાવો ધામ રે દશામાં માડી
હે દીવાહા નો દાડો માડી વર્ત લીધા મેં તારા માડી
પાટે માં પધારો દશામાં માડી
હે ચોય ગોતુ માં મઢાડો તારો
ચોય ખોળુ માં મઢાડો તારો
દિવો લઇ ને ગોતુ દશામાં માડી
હે દિવો લઇ ને ગોતુ દશામાં માડી
હો પાવાગઢ જઈને કીધું મહાકાળી માતને
જોયા હોતો કેજો મારી ભોળી દશા માતને
હો મહાકાળી માયે કીધુ હમણા ઓયાથી નીકળ્યા
હોઢણી સવારી થઇ હમણાં આઈથી ઉતર્યા
દોતાં કેરા ડુંગરે જોયું ગબ્બર કેરા ઉતર્યા
ચોયના ના દેખાણા દશામાં માંડી
હે અંબે માં એ એવું કીધું સરનામું માયે હાચુ કીધું
મોરગઢમાં બેઠા દશામાં માંડી
હે ચોય ગોતુ માં મઢાડો તારો
ચોય ખોળુ માં મઢાડો તારો
દિવો લઇ ને ગોતુ દશામાં માડી
હે દિવો લઇ ને ગોતુ દશામાં માડી
હો મોરગઢ મઢડે જોયું માંડી ના દેખાણા
ભરોશો હતો મારા લેખમાં લાખાણા
થાકી આઈ ઘેર જોયા ઓગણે અજવાળા
પાટે બેઠા દશામાં સાંઢણી રે વાળા
સતનો દીવો જળતો જોયો પ્રગટ માંનો પાછો જોયો
દશામાંનો પરચો જોયો
પાટે માં પધાર્યા દશામાં માંડી
હે દશ દાદા મેં વર્ત કર્યા
ધન ના માયે ભંડાર ભર્યા
દિન દયાળી દેવી દશામાં મારી
હે દશા માયે દયા કરી આશા મારી પુરી કરી
પાટે માં પધાર્યા દશામાં માંડી
હે માંડી પાટે માં પધાર્યા મારી દશામાં માંડી
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon