Madhavne Madava Gyata - Jignesh Barot
Singer : Jignesh Barot , Lyrics : Naresh Thakor( Vayad)
Music : Vishal Vagheshwari , Label- Saregama India Limited
Singer : Jignesh Barot , Lyrics : Naresh Thakor( Vayad)
Music : Vishal Vagheshwari , Label- Saregama India Limited
Madhavne Madava Gyata Lyrics in Gujarati
| માધવને મળવા ગ્યાતા લિરિક્સ ગુજરાતીમાં
હો કાળા કરશન ને નજરે નિહાળવા નાયા ગોમતી ઘાટ રે
દ્વારકા ફરવા જ્યાતા માધવને મળવા ગ્યાતા
હો છપ્પન પગથિયા ચડીને શિહાસને બેઠો દીનો નાથ રે
દરિયામાં નાવા જ્યાતા કાનુડો જોવા ગ્યાતા
હો દરિયાના મોજાં પગલા પખાળે
રાજા ધીરાજ મારો ભેત આડું ભાળે
અરે દરિયાના મોજાં પગલા પખાળે
રાજા ધીરાજ મારો ભેત આડું ભાળે
હો બાવનગજ નેજો આભે લહેરાય ધજા કરે વાદળ થી વાત રે
દ્વારકા ફરવા જ્યાતા રે ઠાકરને મળવા ગ્યાતા
હે દ્વારકા ફરવા જ્યાતા રે ઠાકરને મળવા જ્યાતા
હો દરિયાના બેટ મા બેઠા શોમળિયો
મોર પીંછ મુગટ ને કાળી કોબળીય
હો પેરી પીળા પીતાંબર ને કોનો મા વાળિયો
નટખટ નખરાળો કાનો ગોવાળિયો
હો ઉગામના બારણે બેઠો મારો વાલો
દુનિયાનો દેવ મારો જશોદા નો લાલો
હો ઉગામના બારણે બેઠો મારો વાલો
દુનિયાનો દેવ મારો જશોદા નો લાલો
હો રાજા રણછોડના દર્શન કરવા આવે અઢારે નાત રે
દ્વારકા ફરવા ગ્યાતા માધવને મળવા ગ્યાતા
હે દરિયામાં નાવા જ્યાતા કોનુડો જોવા જ્યાતા
હો માથું નમાવી પાય લાગુ એના ચરણે
સ્વર્ગ જેવું સુખ મળે ઠાકર ના શરણે
હો જગ મગ દીવા જલે દ્વારિકા બારણે
ઝૂલો ઝૂલે સે કાન હોનાના પારણે
હો વાસલડી ના સૂર હંભરાના
હોભરીને મારા હૈયા હરખાણા
હો વાસલડી ના સૂર હંભરાના
હોભરીને મારા હૈયા હરખાણા
હો કાળા કરશન ને નજરે નિહાળવા નાયા ગોમતી ઘાટ રે
દ્વારકા ફરવા જ્યાતા માધવને મળવા જ્યાતા

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon