Dholida Lyrics in Gujarati | ઢોલીડા લિરિક્સ ગુજરાતીમાં

Dholida - Kaushik Bharwad
Singer : Kaushik Bharwad , Lyrics : Rahul Dafda & Anil Meer
Music : Vishal Vagheshwari , Label : Yati Music Official
 
Dholida Lyrics in Gujarati
| ઢોલીડા લિરિક્સ ગુજરાતીમાં 
 
ઢોલીડા ઢોલ રે વગાડ
ઢોલીડા ઢોલ રે વગાડ તારી ભાભી આવે છે
ઢોલીડા ઢોલ રે વગાડ તારી ભાભી આવે છે

મારી જાનુ આવે છે તારી ભાભી આવે છે
મારી જાનુ આવે છે તારી ભાભી આવે છે
ઢોલીડા

ઢોલીડા ઢોલ રે વગાડ તારી ભાભી આવે છે
હે ઢોલ ધીમો ના વગાડ તારી ભાભી આવે છે

હેતાળી હૈયે રાખ્યા મેં તો હેતના ખજાના
તારી માટે મેં તો રાખ્યા હૈયે હેતના ખજાના

હેતના ખજાના અમે તારા રે દિવાના
હેતના ખજાના અમે તારા રે દિવાના
હેતાળી હૈયે રાખ્યા મેં તો હેતના ખજાના

ઢોલીડા ઢોલ રે વગાડ તારી ભાભી નાચે છે

હે મને વાલી વાલી લાગે વાલુડી તારી વાતો
મને બહુ પ્યારી લાગે ઘેલુડી તારી વાતો

આ રાજા ને રાણી ની લવ ઇજ લાઇફ
હવે માનો મેડમજી બનો મારી વાઈફ

મારા મમ્મીની વાલી વહુરાણી આવે છે
ઢોલીડા ઢોલ રે વગાડ તારી ભાભી આવે છે.
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »