Darling Dostaro Lyrics in Gujarati | ડાર્લિંગ દોસ્તારો લિરિક્સ ગુજરાતીમાં

Darling Dostaro - Vishal Hapor
Singer : Vishal Hapor
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : T-Series Gujarati
 
Darling Dostaro Lyrics in Gujarati
| ડાર્લિંગ દોસ્તારો લિરિક્સ ગુજરાતીમાં 
 
હો ખમીશમાં ખોસેલી છે બાકી આતો ખુલી છે કટારો
હો ખમીશમાં ખોસેલી છે બાકી આતો ખુલી છે કટારો
મર્યાદા ઈની મ્યાન માં બાકી ટોકેલી તલવારો
અનગોઠેબલ અનસ્ટોપેબલ અનગોઠેબલ અનસ્ટોપેબલ
મારા ડાર્લિંગ દોસ્તારો

ઓ સાઈલેન્ટ શાંત પાણી જોઈ ફરે તો દરિયો ખારો
હાથ જોડે તો સાવકારો હાથ છોડે તો હથિયારો
અનગોઠેબલ અનસ્ટોપેબલ અનગોઠેબલ અનસ્ટોપેબલ
મારા ડાર્લિંગ દોસ્તારો

હો જો સુધારવા બેહીએ તો કોકના ટોળા સુધરી જાય
જો બગાડવા બેહીએ તો કોકના ગોબા ઉપળી જાય
જો સુધારવા બેહીએ તો કોકના ટોળા સુધરી જાય
જો બગાડવા બેહીએ તો કોકના ગોબા ઉપળી જાય

હો ખમીશમાં ખોસેલી છે બાકી આતો ખુલી છે કટારો
મર્યાદા એની મ્યાનમાં બાકી ટોકેલી તલવારો
અનગોઠેબલ અનસ્ટોપેબલ અનગોઠેબલ અનસ્ટોપેબલ
મારા ડાર્લિંગ દોસ્તારો
અનગોઠેબલ અનસ્ટોપેબલ મારા ડાર્લિંગ દોસ્તારો

હો બપોર ઉઠવા વાળી ગેંગ ફરવા વાળી રાતે
બે ચાર નહી ટોળામાં રેવા વાળા સાથે
હો ગ્રુપ માં રેવા વાળા ના રહીએ એકલ મુરા
એક થી એક ચડીયાતા અમે બધી વાતે પુરા

હો નળ ઈન નળીએ અમે હરાઈ ના હારીએ
હળગતુ લેનારા અમે ઉછીનું હોરીએ
નળ ઈન નળીએ અમે હરાઈ ના હારીએ
હળગતુ લેનારા અમે ઉછીનું હોરીએ

હો ખમીશમાં ખોસેલી છે બાકી આતો ખુલી છે કટારો
મર્યાદા એની મ્યાનમાં બાકી ટોકેલી તલવારો
અનગોઠેબલ અનસ્ટોપેબલ અનગોઠેબલ અનસ્ટોપેબલ
મારા ડાર્લિંગ દોસ્તારો
હો તમે પોચી નહી વળો એવા ડાર્લિંગ દોસ્તારો

હો રોણા જમે મરદ ભોણા રોક એઠું ખાય
જી હજુરી કરવા વાળા પીર ના થાય
હો મારવા વાળા પાળવા વાળા રોમનું લ્યો નામ
બોલાઈ જાય નકર પછી રોમ બોલો ભાઈ રોમ

તારો ઈગો એટીટ્યુડ તારા ખીસા માં રાખ
નકર નહી મળે તમારી શમશાન મો રાખ
તારો ઈગો એટીટ્યુડ તારા ગજવા મો રાખ
નકર નહી મળે તમારી શમશાન મો રાખ

હો ખમીશમાં ખોસેલી છે બાકી આતો ખુલી છે કટારો
મર્યાદા એની મ્યાનમાં બાકી ટોકેલી તલવારો
અનગોઠેબલ અનસ્ટોપેબલ અનગોઠેબલ અનસ્ટોપેબલ
મારા ડાર્લિંગ દોસ્તારો

હો તમે પહોંચી નહી વળો એવા ડાર્લિંગ દોસ્તારો
અનગોઠેબલ અનસ્ટોપેબલ મારા ડાર્લિંગ દોસ્તારો
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »