Aatam Ram Lyrics in Gujarati | આતમ રામ લિરિક્સ ગુજરાતીમાં

Aatam Ram - Savan Bharwad
Singer : Savan Bharwad , Lyrics : Satish Dalwadi
Music : Dhaval Kapadiya , Label : S. S. Digital
 
Aatam Ram Lyrics in Gujarati
| આતમ રામ લિરિક્સ ગુજરાતીમાં 
 
 
પણ જંતર કોઈના સુર વાગે નહીં
અરે રે જોને તૂટ્યો મારા જંતરિયાનો તાર
પણ હૈયું એ હૈયું ચડ્યું મારુ હીબકે
અરે રે ચોકણ હશે મારો આતમ રામ
અરે રે ચોકણ હશે મારો આતમ રામ

હો હૈયે વાળી ગોઠ હેતની અમે ગોતીયે ગોમે ગોમ
હૈયે વાળી
હૈયે વાળી ગોઠયો હેતની અમે ગોતીયે ગોમે ગોમ
ગળાનું હતું માદળિયું માર દિલનો આતમ રામ
ગળાનું હતું માદળિયું માર દિલનો આતમ રામ

હો મેસ ઓજેલી ઓખડીયું મન છલકે હેત અપાર
મેસ ઓજેલી
મેસ ઓજેલી ઓખડીયું મન છલકે હેત અપાર
ગળાનું હતું માદળિયું માર દિલનો આતમ રામ
ગળાનું હતું માદળિયું માર દિલનો આતમ રામ

પણ બોલે બોલે તો મીઠડી કોયલડી
અરે રે એના મુખેથી ફુલડા ઝરે
પણ ચાલે તો હે ચાલે તો મધુરી એતો ઢેલડી
અરે રે એની કાયા કામણગારી
અરે રે એની કાયા કામણગારી

હો રોઈ રોઈને ઓખડીયુંમાં ખૂટ્યા ઓહુડા તમામ
રોઈ રોઈને રોઈ રોઈને ઓખડેયુંમાં ખૂટ્યા ઓહુડા તમામ
દિલ તો છે પણ નથી ધબકારો ચો હશે મારો રોમ
આ દિલ તો છે પણ નથી ધબકારો ચો હશે મારો રોમ

હો મારા વિના ઘડીએ ના રેતી વિહરતીના મારું નામ
મારા વિના તો
મારા વિના ઘડીએ ના રેતી વિહરતીના મારું નામ
ગળાનું હતું માદળિયું માર દિલનો આતમ રામ
ગળાનું હતું માદળિયું માર દિલનો આતમ રામ

પણ માળા માળા જપે આ મારો મનખો
અરે રે મને લાગ્યો પ્રેમનો જોર
પણ મોતથી એ મોતથી વધારે લોયલો
અરે રે આતો લાગ્યો પ્રેમનો રોગ
અરે રે આતો કેવો પ્રેમનો વિયોગ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »