Ambaji Hedta Jaia - Neha suthar
Singer - Neha Suthar , Lyrics - Ketan Barot
Music - Vishal Vagheshwari , Label - Neha Suthar Official
Singer - Neha Suthar , Lyrics - Ketan Barot
Music - Vishal Vagheshwari , Label - Neha Suthar Official
Ambaji Hedta Jaia Lyrics in Gujarati
| અંબાજી હેંડતા જઈએ લિરિક્સ ગુજરાતીમાં
અંબાજી હેડતા જઈએ ભાદરવી પૂનમ ભરિયે
હો દાંતા ના ડુંગરે બેઠા અંબે મા વાઘે થઇ અસવાર રે
અંબાજી હેડતા જઈએ ભાદરવી પૂનમ ભરિયે
અંબા જગદંબા જગત જનની કરશે બેડો પાર રે
અંબાજી હેડતા જઈએ ભાદરવી પૂનમ ભરિયે
હો આડા ને અવળા માર્ગ અરાસુર
પગપાળા ભક્તો આવે છે ભરપૂર
હો આડા ને અવળા માર્ગ અરાસુર
પગપાળા ભક્તો આવે છે ભરપૂર
હો લાખોની ભીડમાં આવે માનવીઓ મોટો છે દરબાર રે
અંબાજી હેડતા જઈએ ભાદરવી પૂનમ ભરિયે
અંબાજી હેડતા જઈએ ભાદરવી પૂનમ ભરિયે
જય જય અંબેનો થાતો જયકારો
વચમાં વિહામાનો હોય અવકારો
ધજા ત્રિશૂળ લઈ પગપાળા સંઘમાં
ભક્તો રંગાયા માંની ભક્તિના રંગમાં
ભલે અંબાજી દૂર જાવું જરૂર છે
ડુંગરિયે ચઢવાનું અમને મંજૂર છે
ભલે અંબાજી દૂર જાવું જરૂર છે
ડુંગરિયે ચઢવાનું અમને મંજૂર છે
ભૂખ તરસ ભલે લાગે રસ્તામાં મોનશુ નહીં અમે હાર રે
અંબાજી હેડતા જઈએ ભાદરવી પૂનમ ભરિયે
અંબાજી હેડતા જઈએ ભાદરવી પૂનમ ભરિયે
મેળો ભરાયો માંનો સરસ મજાનો
છાયો પડે છે માંની લાલ ધજાનો
ગબ્બરના ગોખમાં ચાકરના ચોકમાં
દર્શન કરવાનો હર્ષ છે લોકમાં
જાગતી છે જ્યોત માં હાજરા હજુર રે
આલી આશિષ કરે સુખ ભરપૂર રે
જાગતી છે જ્યોત માં હાજરા હજુર રે
આલી આશિષ કરે સુખ ભરપૂર રે
હાથ જોડ્યા ને માંએ પલમાં ઉતાર્યો દુઃખનો બધો ભાર રે
અંબાજી હેડતા જઈએ ભાદરવી પૂનમ ભરિયે
અંબાજી હેડતા જઈએ ભાદરવી પૂનમ ભરિયે
અંબાજીનું નોમ ન ભૂલીએ ભાદરવી પૂનમ ભરિયે
હો દાંતા ના ડુંગરે બેઠા અંબે મા વાઘે થઇ અસવાર રે
અંબાજી હેડતા જઈએ ભાદરવી પૂનમ ભરિયે
અંબા જગદંબા જગત જનની કરશે બેડો પાર રે
અંબાજી હેડતા જઈએ ભાદરવી પૂનમ ભરિયે
હો આડા ને અવળા માર્ગ અરાસુર
પગપાળા ભક્તો આવે છે ભરપૂર
હો આડા ને અવળા માર્ગ અરાસુર
પગપાળા ભક્તો આવે છે ભરપૂર
હો લાખોની ભીડમાં આવે માનવીઓ મોટો છે દરબાર રે
અંબાજી હેડતા જઈએ ભાદરવી પૂનમ ભરિયે
અંબાજી હેડતા જઈએ ભાદરવી પૂનમ ભરિયે
જય જય અંબેનો થાતો જયકારો
વચમાં વિહામાનો હોય અવકારો
ધજા ત્રિશૂળ લઈ પગપાળા સંઘમાં
ભક્તો રંગાયા માંની ભક્તિના રંગમાં
ભલે અંબાજી દૂર જાવું જરૂર છે
ડુંગરિયે ચઢવાનું અમને મંજૂર છે
ભલે અંબાજી દૂર જાવું જરૂર છે
ડુંગરિયે ચઢવાનું અમને મંજૂર છે
ભૂખ તરસ ભલે લાગે રસ્તામાં મોનશુ નહીં અમે હાર રે
અંબાજી હેડતા જઈએ ભાદરવી પૂનમ ભરિયે
અંબાજી હેડતા જઈએ ભાદરવી પૂનમ ભરિયે
મેળો ભરાયો માંનો સરસ મજાનો
છાયો પડે છે માંની લાલ ધજાનો
ગબ્બરના ગોખમાં ચાકરના ચોકમાં
દર્શન કરવાનો હર્ષ છે લોકમાં
જાગતી છે જ્યોત માં હાજરા હજુર રે
આલી આશિષ કરે સુખ ભરપૂર રે
જાગતી છે જ્યોત માં હાજરા હજુર રે
આલી આશિષ કરે સુખ ભરપૂર રે
હાથ જોડ્યા ને માંએ પલમાં ઉતાર્યો દુઃખનો બધો ભાર રે
અંબાજી હેડતા જઈએ ભાદરવી પૂનમ ભરિયે
અંબાજી હેડતા જઈએ ભાદરવી પૂનમ ભરિયે
અંબાજીનું નોમ ન ભૂલીએ ભાદરવી પૂનમ ભરિયે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon