Vemili - Savan Bharwad & Hansha Bharwad
Singer : Savan Bharwad & Hansha Bharwad
Lyrics : Kandhal Odedara , Music : Dipesh Chavda
Label : T-Series
Singer : Savan Bharwad & Hansha Bharwad
Lyrics : Kandhal Odedara , Music : Dipesh Chavda
Label : T-Series
Vemili Lyrics in Gujarati
| વેમિલી લિરિક્સ ગુજરાતીમાં
હે તારા ખાતે રે લુટાયેલી મારા દિલની રે લંકા
હો તારા ખાતે રે લુટાયેલી મારા દિલની રે લંકા
તોયે વાતે વાતે કરતી ફરે મારા પર શંકા
અરે કહી દે વેમિલી શું તારા વેમની દવા
હો સ્ટોરી સ્ટેટસ જોવું તમારા અવ રે નવા
લાયુ લાગી હોય એમ લાગે છે હવા
તમે દીધો એવો રોગ જેની નથી રે દવા
હો મારા દિલ ના આ નગર માં એક તારું જ ચાલે રાજ
મારી ખુલ્લી છે આ જિંદગી નથી રાખ્યા મે કોઈ રાજ
નથી રાખ્યા મે કોઈ રાજ
ના આમ કે તેમ ના શંકા કરે ગોવાળિયો કરે હાચો તને પ્રેમ
એ ના કારણ કે કેમ ના શંકા કરે ગોવાળીયો કરે હાચ તન પ્રેમ
તારા મારા ઉજડા અમર લેખ લખેલા
એકબીજાના હૈએથી હૈયાના ધબકારા
દલ ની દોર બાંધ તારી જોડ અમર રહેશે આપણી જોડ
અરે તારી સિવાય કોણ કાળજા ની કોર
હો જ્યારે જોવું ત્યારે મીટિંગમાં તમારો ફોન
મારી હારે વાત કરતા બદલ્યો તમારો ટોન
કામના હોય છે ફોન હમજો મારી લેડી ડોન
તારા સિવાય આ રુદિએ મારે કોણ
હો તમારા દેખાડવા ના નોખા અને ચાવવા ના નોખા
મન મેલા ને બગલા દેખાય ભગત જેમ ચોખા
એતો દેખાય હાવ ચોખા
હો હો પાણીની જેમ ચોખા તોયે કરતી નકરા વેમ
સમજ્યા હુડયા વિના કાઢો કડવા તમે વેણ
બોલીદે વેમીલી શું તારા વેમની દવા
એ બોલીદે વેમીલી શું તારા વેમની દવા
હો આખો દાડો બાર હોય ઘરમાં નથી હોતા
તમને કાઈ પૂછું તો જવાબ દયો સો ખોટા
હો સાથે કરીએ કામ એટલે હોય ફોટા ભેગા
દિલ મારુ સાફ નથી નિયત ના અમે ખોટા
હો હડવાઈ જાઓ ક્યાંક જોઈ મુખડા ગોરા ગોરા
લાગે છે મને બીક કેમ કે તમે હાવ ભોળા
કે તમે દલ ના ભોળા
હે તારા સિવાય મારા દલ માં કોઈ નહી આવે રે નવા
અરે હાચું કહું છું મોની લ્યો મારો કુદરત છે ગવા
અરે હોવે વેમિલી કઈક તો કર તારા વેમની દવા
કહી દે વેમિલી શું તારા વેમની દવા
અરે મોનીજા મોનીતી મારો કુદરત છે ગવા

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon