Hariye Fariye - Siddharth A Bhavsar
Singer - Siddharth Amit Bhavsar & Shreya Basu & Hariom Gadhvi
Music - Parth Bharat Thakkar , Lyrics - Milind Gadhvi
Label - Saregama Gujarati
Singer - Siddharth Amit Bhavsar & Shreya Basu & Hariom Gadhvi
Music - Parth Bharat Thakkar , Lyrics - Milind Gadhvi
Label - Saregama Gujarati
Hariye Fariye Lyrics in Gujarati
| હરિયે ફરીયે લિરિક્સ ગુજરાતીમાં
ઘણી રાતો તારા દિવસો ને મળવા
જાગેલી મારી રાત રે
હાં ઘણી ઘણી ઘણી વાતો તારા માટે મેં ચાખી
રાખી છે મીઠી વાત રે
કે થોડુ હરિયે ફરિયે તારી આંખો ના દરિયે
થોડુ હરિયે ફરિયે તારી આંખો ના દરિયે
કે દિલ ની હોળી કરીયે તારી આંખો ના દરિયે
થોડુ હરિયે ફરિયે તારી આંખો ના દરિયે
ઘણી રાતો તારા દિવસો ને મળવા
જાગી છે મારી રાત રે
હાં ઘણી ઘણી ઘણી વાતો તારા માટે મેં ચાખી
રાખી છે મીઠી વાત રે
કે થોડુ હરિયે ફરિયે તારી આંખો ના દરિયે
થોડુ હરિયે ફરિયે તારી આંખો ના દરિયે
કે દિલ ની હોળી કરીયે તારી આંખ ના દરિયે
થોડુ હરિયે ફરિયે તારી આંખો ના દરિયે
ઓ હો હો મનડા ના ફૂલડાં ચોરી ગ્યો ફૂલડાં
છાનોમાનો આવીને ચોર રે ચોર રે
મનડા ના ફૂલડાં ચોરી ગ્યો ફૂલડાં
છાનોમાનો આવીને ચોર રે ચોર રે
મનડું કોઈ મીઠી મીઠી વાત માં ના આવે
મનડું કોઈ દિન તારા હાથ માં ના આવે હો ઓ
મનડું કોઈ મીઠી મીઠી વાત માં ના આવે
મનડું કોઈ દિન તારા હાથ માં ના આવે
નથી નથી નથી જાતો દિલ ની અદલા બદલી થી
પલભર માં સાચો પ્રેમ રે
કે થોડુ હરિયે ફરિયે તારી આંખો ના દરિયે
થોડુ હરિયે ફરિયે તારી આંખો ના દરિયે
કે દિલ ની હોળી કરીયે તારી આંખો ના દરિયે
થોડુ હરિયે ફરિયે તારી આંખો ના દરિયે
ચોર ચોર મનડા ના ફૂલ છોરી ગ્યો
ચોર ચોર મનડા ના
કે દિલ ની હોળી કરીયે તારી આંખો ના દરિયે
થોડુ હરિયે ફરિયે તારી આંખો ના દરિયે
જાગેલી મારી રાત રે
હાં ઘણી ઘણી ઘણી વાતો તારા માટે મેં ચાખી
રાખી છે મીઠી વાત રે
કે થોડુ હરિયે ફરિયે તારી આંખો ના દરિયે
થોડુ હરિયે ફરિયે તારી આંખો ના દરિયે
કે દિલ ની હોળી કરીયે તારી આંખો ના દરિયે
થોડુ હરિયે ફરિયે તારી આંખો ના દરિયે
ઘણી રાતો તારા દિવસો ને મળવા
જાગી છે મારી રાત રે
હાં ઘણી ઘણી ઘણી વાતો તારા માટે મેં ચાખી
રાખી છે મીઠી વાત રે
કે થોડુ હરિયે ફરિયે તારી આંખો ના દરિયે
થોડુ હરિયે ફરિયે તારી આંખો ના દરિયે
કે દિલ ની હોળી કરીયે તારી આંખ ના દરિયે
થોડુ હરિયે ફરિયે તારી આંખો ના દરિયે
ઓ હો હો મનડા ના ફૂલડાં ચોરી ગ્યો ફૂલડાં
છાનોમાનો આવીને ચોર રે ચોર રે
મનડા ના ફૂલડાં ચોરી ગ્યો ફૂલડાં
છાનોમાનો આવીને ચોર રે ચોર રે
મનડું કોઈ મીઠી મીઠી વાત માં ના આવે
મનડું કોઈ દિન તારા હાથ માં ના આવે હો ઓ
મનડું કોઈ મીઠી મીઠી વાત માં ના આવે
મનડું કોઈ દિન તારા હાથ માં ના આવે
નથી નથી નથી જાતો દિલ ની અદલા બદલી થી
પલભર માં સાચો પ્રેમ રે
કે થોડુ હરિયે ફરિયે તારી આંખો ના દરિયે
થોડુ હરિયે ફરિયે તારી આંખો ના દરિયે
કે દિલ ની હોળી કરીયે તારી આંખો ના દરિયે
થોડુ હરિયે ફરિયે તારી આંખો ના દરિયે
ચોર ચોર મનડા ના ફૂલ છોરી ગ્યો
ચોર ચોર મનડા ના
કે દિલ ની હોળી કરીયે તારી આંખો ના દરિયે
થોડુ હરિયે ફરિયે તારી આંખો ના દરિયે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon