Dhabkaaro - Title Track
Singer & Music : Mehul Surti
Lyrics : Viral Shukla , Label : T-Series
Singer & Music : Mehul Surti
Lyrics : Viral Shukla , Label : T-Series
Dhabkaaro - Title Track Lyrics in Gujarati
| ધબકારો - ટાઇટલ ટ્રેક લિરિક્સ ગુજરાતીમાં
હૃદય મા ટીસ ઊઠે ને પછી
સંભળાય ધબકારો
સમય ની કેડીયે સમય ની કેડીયે
અટવાઈ ઠોકર ખાય ધબકારો
સ્મરણ ની સૌ ગલી માં કંઈક
પડછાયા રહે ભટકી
ના અજવાડુ મળ્યું અંધાર મા
અથડાય ધબકારો
નથી ભૂલી સકાઈ એકપણ
ભુલો બધુ તાજુ
તમે ભુલી ગયા તમે ભુલી ગયા
ત્યારે હવે સમજાય ધબકારો
સંભળાય ધબકારો
સમય ની કેડીયે સમય ની કેડીયે
અટવાઈ ઠોકર ખાય ધબકારો
સ્મરણ ની સૌ ગલી માં કંઈક
પડછાયા રહે ભટકી
ના અજવાડુ મળ્યું અંધાર મા
અથડાય ધબકારો
નથી ભૂલી સકાઈ એકપણ
ભુલો બધુ તાજુ
તમે ભુલી ગયા તમે ભુલી ગયા
ત્યારે હવે સમજાય ધબકારો
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon