Takdir - Rajni Dabhi
Singer : Rajni Dabhi , Music : Hardik Rathod & Sanjay Thakor
Lyrics : Navanit Rathod , Label : T-Series
Singer : Rajni Dabhi , Music : Hardik Rathod & Sanjay Thakor
Lyrics : Navanit Rathod , Label : T-Series
Takdir Lyrics in Gujarati
| તકદીર લિરિક્સ ગુજરાતીમાં
હો થાય દિલના કાગળમાં એક વાત લખી લઉં
હોહોહો થાય દિલના કાગળમાં એક વાત લખી લઉં
મારી જિંદગી આખી તારા નામે કરી દઉં
મારા લોહીથી હું પ્રેમની કહાની લખી દઉં
હો તારી તકદીરમાં હોય એ નામ ભૂસી દઉં
હો મારા નામ સાથે તારું હું નામ જોડી દઉં
મારા બોલ સાથે તાજો હું કોલ કરી દઉં
હો કુદરત જોડે હું તને માંગી લઉં
બદલામાં માંગે તો હું જીવ આપી દઉં
ભાઈ મારા હાથે મારી તકદીર લખી લઉં
હો તારી તકદીરમાં હોય એ નામ ભૂસી લઉં
હો અમે મારું ના વિચાર્યું એના કોમ રે કાઢ્યાતા
તોય કર્યા પરભાર્યા એવા તમને નતા ધાર્યા
હો ઘર મોડવા સે બીજાના મજાક માં બોલ્યાતા
એના બોલ પડ્યા બધા હાચા મારા નસીબ ફૂટ્યાતા
તારા દુખ દર્દ મારા હું માથે લઈ લઉ
તને દુખ ના આવે કુદરતને કહી દઉં
હો થાય વહેલી સવારે હું તને જોઈ લઉં
પડે દુખ તોય તને યાદ કરી લઉં
તારા દિલમાં રહીને તારી યાદ બની જઉં
મારા લોહીથી હું પ્રેમની કહાની લખી દઉં
હો કોઈના રે બોલાયા ક્યાં અમે રે આયાતા
આ દુખના રે દરવાજે અમે જાતે જ પહોચ્યાતા
હો તારા રે કરેલા મેસેજ મે વોચ્યાતા
ફરી ફોનના કરતા એવા સમાચાર આવ્યાતા
હો ભરોસો કરીને હું છોડીને નહી જઉ
તારો થવા માગુ બીજા કોઈનો નહી થવું
હો કુદરત જોડે હું તને માંગી લઉં
બદલામાં માંગે તો હું જીવ આપી દઉં
હાય મારા હાથે મારી તકદીર લખી લઉં
હો તારી તકદીર માં હોય એ નામ ભૂસી દઉં
હો મારા લોહીથી હું પ્રેમની કહાની લખી દઉં
હોહોહો થાય દિલના કાગળમાં એક વાત લખી લઉં
મારી જિંદગી આખી તારા નામે કરી દઉં
મારા લોહીથી હું પ્રેમની કહાની લખી દઉં
હો તારી તકદીરમાં હોય એ નામ ભૂસી દઉં
હો મારા નામ સાથે તારું હું નામ જોડી દઉં
મારા બોલ સાથે તાજો હું કોલ કરી દઉં
હો કુદરત જોડે હું તને માંગી લઉં
બદલામાં માંગે તો હું જીવ આપી દઉં
ભાઈ મારા હાથે મારી તકદીર લખી લઉં
હો તારી તકદીરમાં હોય એ નામ ભૂસી લઉં
હો અમે મારું ના વિચાર્યું એના કોમ રે કાઢ્યાતા
તોય કર્યા પરભાર્યા એવા તમને નતા ધાર્યા
હો ઘર મોડવા સે બીજાના મજાક માં બોલ્યાતા
એના બોલ પડ્યા બધા હાચા મારા નસીબ ફૂટ્યાતા
તારા દુખ દર્દ મારા હું માથે લઈ લઉ
તને દુખ ના આવે કુદરતને કહી દઉં
હો થાય વહેલી સવારે હું તને જોઈ લઉં
પડે દુખ તોય તને યાદ કરી લઉં
તારા દિલમાં રહીને તારી યાદ બની જઉં
મારા લોહીથી હું પ્રેમની કહાની લખી દઉં
હો કોઈના રે બોલાયા ક્યાં અમે રે આયાતા
આ દુખના રે દરવાજે અમે જાતે જ પહોચ્યાતા
હો તારા રે કરેલા મેસેજ મે વોચ્યાતા
ફરી ફોનના કરતા એવા સમાચાર આવ્યાતા
હો ભરોસો કરીને હું છોડીને નહી જઉ
તારો થવા માગુ બીજા કોઈનો નહી થવું
હો કુદરત જોડે હું તને માંગી લઉં
બદલામાં માંગે તો હું જીવ આપી દઉં
હાય મારા હાથે મારી તકદીર લખી લઉં
હો તારી તકદીર માં હોય એ નામ ભૂસી દઉં
હો મારા લોહીથી હું પ્રેમની કહાની લખી દઉં
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon