Tu Charekor (Tu Chhe Duniya Mari) - Vikram Thakor
Singer : Vikram Thakor , Lyrics : Irshad Dalal
Music : Amit Barot , Label : Jhankar Music
Singer : Vikram Thakor , Lyrics : Irshad Dalal
Music : Amit Barot , Label : Jhankar Music
Tu Charekor Lyrics in Gujarati
| તું ચારેકોર લિરિક્સ ગુજરાતીમાં
લાગણીઓની બેડી પગમાં પડી
મુજવણની છે આ મુશ્કેલ ઘડી
લાગણીઓની બેડી પગમાં પડી
મુજવણની છે આ મુશ્કેલ ઘડી
કોને છોડી ને કોને અપનાવું
બાવરા મનને હું કેમ સમજાવું
પ્રીતનો છે આ કેવો જોને શોર
ચારેકોર ગુંજે ચારેકોર
તું ચારેકોર ગુંજે ચારેકોર
મુજવણની છે આ મુશ્કેલ ઘડી
લાગણીઓની બેડી પગમાં પડી
મુજવણની છે આ મુશ્કેલ ઘડી
કોને છોડી ને કોને અપનાવું
બાવરા મનને હું કેમ સમજાવું
પ્રીતનો છે આ કેવો જોને શોર
ચારેકોર ગુંજે ચારેકોર
તું ચારેકોર ગુંજે ચારેકોર
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon