Murlidhar - Kirtidan Gadhvi
Singer : Kirtidan Gadhvi , Music : Mehul Surti
Lyrics : Viral Shukla , Label : T-Series Gujarati
Singer : Kirtidan Gadhvi , Music : Mehul Surti
Lyrics : Viral Shukla , Label : T-Series Gujarati
Murlidhar Lyrics in Gujarati
| મુરલીધર લિરિક્સ ગુજરાતીમાં
ઓ મુરલીધર ગિરધર નાગર
સૂર તું દેજે જોડી
ભટકી ભટકી દર દર રઝળ્યો
થાક્યો દોડી દોડી
ઓ બંસીધર વિખરાયેલા
સૂર તું દેજે જોડી
સૂર તું દેજે જોડી
ઓ કાન્હા સૂર તું દેજે જોડી
ઓ કાન્હા સૂર તું દેજે જોડી
જીવતર નો છેડો દેખાતો
ભાર જીવન નો ના ઉંચકાતો
જીવતર નો છેડો દેખાતો
ભાર જીવન નો ના ઉંચકાતો
શ્વાસ નો ગોધર ભટકે વાલા
તુ સંભાળી લે ગોપાલા
હે મુરલીધર ગિરધર કાન્હા
ગોકુલ મારુ તરસે કાન્હા કાન્હા
મત જા મને છોડી
સૂર તું દેજે જોડી
ઓ કાન્હા સૂર તું દેજે જોડી
ઓ કાન્હા સૂર તું દેજે જોડી
દ્વારિકા નાથ નો હાથ માથે રહે
સુખ મા દુઃખ મા કૃષ્ણ સાથે રહુ
દ્વારિકા નાથ નો હાથ માથે રહે
સુખ મા દુઃખ મા કૃષ્ણ સાથે રહુ
તત્વરે નાથીયો કાળ ના કાળ ને
રૂપ લઇ કાળનું સાચવે કાળ ને
કિશ્ત ને કષ્ટ ને કેશવો કાપતો
આવતા ભક્ત ને હોશ થી બાઝતો
ભુધરો ભલ ભલી ભીડ ને ભાંગતો
યોમ મા ભ્યોમ મા ભાવ તુ રાખતો
દ્વારિકા નાથ નો હાથ માથે રહે
સુખ મા દુઃખ મા કૃષ્ણ સાથે રહુ
સુખ મા દુઃખ મા કૃષ્ણ સાથે રહુ
સુખ મા દુઃખ મા કૃષ્ણ સાથે રહુ
સૂર તું દેજે જોડી
ભટકી ભટકી દર દર રઝળ્યો
થાક્યો દોડી દોડી
ઓ બંસીધર વિખરાયેલા
સૂર તું દેજે જોડી
સૂર તું દેજે જોડી
ઓ કાન્હા સૂર તું દેજે જોડી
ઓ કાન્હા સૂર તું દેજે જોડી
જીવતર નો છેડો દેખાતો
ભાર જીવન નો ના ઉંચકાતો
જીવતર નો છેડો દેખાતો
ભાર જીવન નો ના ઉંચકાતો
શ્વાસ નો ગોધર ભટકે વાલા
તુ સંભાળી લે ગોપાલા
હે મુરલીધર ગિરધર કાન્હા
ગોકુલ મારુ તરસે કાન્હા કાન્હા
મત જા મને છોડી
સૂર તું દેજે જોડી
ઓ કાન્હા સૂર તું દેજે જોડી
ઓ કાન્હા સૂર તું દેજે જોડી
દ્વારિકા નાથ નો હાથ માથે રહે
સુખ મા દુઃખ મા કૃષ્ણ સાથે રહુ
દ્વારિકા નાથ નો હાથ માથે રહે
સુખ મા દુઃખ મા કૃષ્ણ સાથે રહુ
તત્વરે નાથીયો કાળ ના કાળ ને
રૂપ લઇ કાળનું સાચવે કાળ ને
કિશ્ત ને કષ્ટ ને કેશવો કાપતો
આવતા ભક્ત ને હોશ થી બાઝતો
ભુધરો ભલ ભલી ભીડ ને ભાંગતો
યોમ મા ભ્યોમ મા ભાવ તુ રાખતો
દ્વારિકા નાથ નો હાથ માથે રહે
સુખ મા દુઃખ મા કૃષ્ણ સાથે રહુ
સુખ મા દુઃખ મા કૃષ્ણ સાથે રહુ
સુખ મા દુઃખ મા કૃષ્ણ સાથે રહુ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon