Dwarika Nagari Ne Sajavo Lyrics in Gujarati | દ્વારિકા નગરીને સજાવો લિરિક્સ ગુજરાતીમાં

Dwarika Nagari Ne Sajavo - Kirtidan Gadhvi & Kavita Patel
Singers : Shri Kirtidan Gadhvi & Kavita Patel
Music : Manish Bhanushali , Lyrics : Pratik Ahir
Label : Dwarkesh Motion Pictures
 
Dwarika Nagari Ne Sajavo Lyrics in Gujarati
| દ્વારિકા નગરીને સજાવો લિરિક્સ ગુજરાતીમાં 
 
હે આજે અવસર આવ્યો આંગણે જી રે
અવસર આવ્યો આંગણે અને આનંદનો નહી પાર
હે જોને શણગારી આખી દ્વારિકા
એ મારા ઠાકરનો દરબાર
હો 

હે દ્વારિકા નગરીને આજે સજાવો
કાનો ગોકુળીયાથી આવે રે 
આવે રે

હે માખણ મિશરીની મટકી બંધાવો 
ગોવાળીયાને લાવે રે 
લાવે રે

હો એને કરવા છે વાલ 
આવે નંદજીનો લાલ 
એ તો માખણીયા ચોરી ચોરી ખાવે રે

હો એને કરવા છે વાલ 
આવે નંદજીનો લાલ 
એ તો માખણીયા ચોરી ચોરી ખાવે રે ...

હે માતા જશોદાનો જાયો 
કાનુડો મારા કાળજાની કોર છે

હો માતા જશોદાનો જાયો 
કાનુડો મારા કાળજાની કોર છે

હે નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી 
જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી

હો દ્વારિકાના નાથ મારા રાજા રણછોડની 
રાજા રણછોડની 
રાજા રણછોડની

હે રાજા રણછોડ મારા શામળીયા શેઠની
શામળયા શેઠની
શામળયા શેઠની

હો દ્વારકે આનંદ ભયો જય કનૈયા લાલ કી
બોલો દ્વારિકાધીશની  જય

હો અઢારે નાત જોતી રે વાટ 
કરવા વાલાના  વધામણા 
હો કરવા વાલાના વધામણા 

હપ ઢોલના રે તાલે કાનુડાની હારે
રમવા આખી રાત રાહડા હો..

હો લાગ્યો ભક્તિનો રંગ 
સૌના હૈએ ઉમંગ 
મારા વાલાને પારણે જુલાવો રે 

મીઠી મોરલી વાગે 
ઢોલ નગારા વાગે 
આજે ભૂલીને ભણ સો નાચે રે 
નાચે રે નાચે રે

હે દ્વારિકા નગરીને આજે સજાવો
કાનો ગોકુળીયાથી આવે આવે ...

હે માખણ મિશરીની મટકી બંધાવો 
ગોવાળીયાને લાવે રે 
લાવે રે

હો એને કરવા છે વાલ 
આવે નંદજીનો લાલ 
એ તો માખણીયા ચોરી ચોરી ખાવે રે ...

 એને કરવા છે વાલ 
આવે નંદજીનો લાલ 
એ તો માખણીયા ચોરી ચોરી ખાવે રે ...

હે માતા જશોદાનો જાયો 
કાનુડો મારા કાળજાની કોર છે

હો માતા જશોદાનો જાયો 
કાનુડો મારા કાળજાની કોર છે

હે...હે...હે...હે...હો...
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »