Bhaibandhi Amari Lyrics in Gujarati | ભાઇબંધી અમારી લિરિક્સ ગુજરાતીમાં

Bhaibandhi Amari - Ashok Rabari 
Singer :- Ashok Rabari , Lyrics :- Hari Bharwad
Music - Viru Nehad , Label : SK Digital
 
Bhaibandhi Amari Lyrics in Gujarati
| ભાઇબંધી અમારી લિરિક્સ ગુજરાતીમાં 
 
હો લોહી નો નતો સંબંધ આ તો લાગણી ની હતી યારી 
દોસ્તી ના અમે સમ ખાધા એવી ભાઈબંધી અમારી

હો લોહી નો નતો સંબંધ આ તો લાગણી ની હતી યારી 
દોસ્તી ના અમે સમ ખાધા એવી ભાઈબંધી અમારી

હો હારે હરતા ને હારે ફરતા ક્યાં ગયા એ દિન 
ભાઈબંધો મળતા નથી
ફોન કેમ કરતા નથી

ભાઈબંધો મળતા નથી
ફોન કેમ કરતા નથી

હો અરે હસ્તા મોઢે જીવ આપી દે જાન કરે કુરબાન
 દ્વારિકાવાળો ખુશ રાખે તને મારા જીગરજાન

હો અરે હસ્તા મોઢે જીવ આપી દે જાન કરે કુરબાન
 દ્વારિકાવાળો ખુશ રાખે તને મારા જીગરજાન

હે નાના હતા ને ભેળા રમતા
 યાદ આવે એ દિન કલેજાને કાળજે વાલા 
ભાઈબંધો દિલથી વાલા

હો જમણી બાજુ જોઈને આયો
દેખાઈ ચાની લારી ત્યારથી શરુ થઈ હતી 
અલ્યા ભાઈબંધી અમારી

હો જમણી બાજુ જોઈને આયો
દેખાઈ ચાની લારી ત્યારથી શરુ થઈ હતી 
અલ્યા ભાઈબંધી અમારી

હો હારે બેહીને વાતું કરતા 
યાદ આવે એ દિન 
ભાઈબંધો મળતા નથી 
ફોન કેમ કરતા નથી

ભાઈબંધો મળતા નથી 
ફોન કેમ કરતા નથી

હો હારી હારી હસ્તીઓના મોય લાગે તારા
ભાઈબંધ હોય ભેળો આજ ખભે હોય મારા

હો હારી હારી હસ્તીઓના મોય લાગે તારા
ભાઈબંધ હોય ભેળો આજ ખભે હોય મારા

હો હસતા મોઢે જીવ આપી દે
જાન કરે કુરબાન જીગરજાન ભઈઓ મારા 
મુરલીભાઈ જીવથી વાલા 

જીગરજાન ભઈઓ મારા 
મુરલીભાઈ જીવથી વાલા 

ભાઈબંધો મળતા નથી 
ફોન કેમ કરતા નથી
 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »