Roop Lajawab - Naresh Thakor
Singer :- Naresh Thakor , Lyrics :- Mukesh Yogi (Ganget)
Music :- Utpal Barot & Vishal Modi
Label :- Studio Saraswati
Singer :- Naresh Thakor , Lyrics :- Mukesh Yogi (Ganget)
Music :- Utpal Barot & Vishal Modi
Label :- Studio Saraswati
Roop Lajawab Lyrics in Gujarati
| રૂપ લાજવાબ લિરિક્સ ગુજરાતીમાં
હો આંખો મારી બંધ કરુંને દેખાય મને તું
હા મીઠુ મીઠુ બોલી મને ઘાયલ કરે તું
હો આંખો મારી બંધ કરુંને દેખાય મને તું
મીઠુ મીઠુ બોલી મને ઘાયલ કરે તું
દેખાય તું ફૂલોમાં, સંભળાય તું સુરોમાં
દેખાય તું ફૂલોમાં, સંભળાય તું સુરોમાં
જ્યાં જોવું ત્યાં તું
હો આંખો મારી બંધ કરુંને દેખાય મને તું
મીઠું મીઠું બોલી મને ઘાયલ કરે તું
હો જોઈ છે મેં જ્યારથી,
દિલમાં છે તું ત્યારથી
નજરો જુકાવીને તું
વાત કરે પ્યારથી
હો ...જોઈ છે મેં જ્યારથી,
દિલમાં છે તું ત્યારથી
નજરો જુકાવીને તું
વાત કરે પ્યારથી
હો નેણના બાણ મારી મને ક્યા સંતાણી તું
હો ...આંખો મારી બંધ કરુંને દેખાય મને તું
મીઠું મીઠું બોલી મને ઘાયલ કરે તું
હો મસ્ત મુસ્કાન છે
નવાબી રૂવાબ છે
ચાંદને શરમાવે એવું
રૂપ લાજવાબ છે
હો ...મસ્ત મુસ્કાન છે
નવાબી રૂવાબ છે
ચાંદને શરમાવે એવું
રૂપ લાજવાબ છે
હો દિલના તાર ડોલાવી
હવે કયા સંતાણી તું
હો ...આંખો મારી બંધ કરુંને દેખાય મને તું
મીઠું મીઠું બોલી મને ઘાયલ કરે તું
આંખો મારી બંધ કરુંને દેખાય મને તું
મીઠું મીઠું બોલી મને ઘાયલ કરે તું
હા મીઠુ મીઠુ બોલી મને ઘાયલ કરે તું
હો આંખો મારી બંધ કરુંને દેખાય મને તું
મીઠુ મીઠુ બોલી મને ઘાયલ કરે તું
દેખાય તું ફૂલોમાં, સંભળાય તું સુરોમાં
દેખાય તું ફૂલોમાં, સંભળાય તું સુરોમાં
જ્યાં જોવું ત્યાં તું
હો આંખો મારી બંધ કરુંને દેખાય મને તું
મીઠું મીઠું બોલી મને ઘાયલ કરે તું
હો જોઈ છે મેં જ્યારથી,
દિલમાં છે તું ત્યારથી
નજરો જુકાવીને તું
વાત કરે પ્યારથી
હો ...જોઈ છે મેં જ્યારથી,
દિલમાં છે તું ત્યારથી
નજરો જુકાવીને તું
વાત કરે પ્યારથી
હો નેણના બાણ મારી મને ક્યા સંતાણી તું
હો ...આંખો મારી બંધ કરુંને દેખાય મને તું
મીઠું મીઠું બોલી મને ઘાયલ કરે તું
હો મસ્ત મુસ્કાન છે
નવાબી રૂવાબ છે
ચાંદને શરમાવે એવું
રૂપ લાજવાબ છે
હો ...મસ્ત મુસ્કાન છે
નવાબી રૂવાબ છે
ચાંદને શરમાવે એવું
રૂપ લાજવાબ છે
હો દિલના તાર ડોલાવી
હવે કયા સંતાણી તું
હો ...આંખો મારી બંધ કરુંને દેખાય મને તું
મીઠું મીઠું બોલી મને ઘાયલ કરે તું
આંખો મારી બંધ કરુંને દેખાય મને તું
મીઠું મીઠું બોલી મને ઘાયલ કરે તું
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon