Mann Moti Ne Kanch - Kajal Maheriya
Singer : Kajal Maheriya
Lyrics : Devraj Adroj & Bharat Ravat
Music : Rohit Thakor , Label : T-Series
Singer : Kajal Maheriya
Lyrics : Devraj Adroj & Bharat Ravat
Music : Rohit Thakor , Label : T-Series
Mann Moti Ne Kanch Lyrics in Gujarati
| મન મોતી ને કાચ લિરિક્સ ગુજરાતીમાં
હો મન મોતી ને કાચ
હો મન મોતી ને કાચ
એકવાર તૂટ્યા પછી ફરી જોડાતા નથી
હો દિલ પર વાગેલા એ ઘા કદી રુજાતા નથી
તૂટ્યું દિલ સપનું થયું ખાખ
પ્રેમ રે બળીને થયો રાખ
તૂટ્યું દિલ સપનું થયું ખાખ
પ્રેમ રે બળીને થયો રાખ એ રાખ હાથ આવતી નથી
હો મન મોતી ને કાચ
એકવાર તૂટ્યા પછી ફરી જોડાતા નથી
હો દિલ પર વાગેલા આ ઘા કદી રુજાતા નથી
હો કદી રુજાતા નથી
હો તને શુ ફરક પડે હું જીવું કે મરું
તારી રે લગાડેલી આગોમાં સળગુ
હો દિલ ના જખમ હવે કેમ હું ભરું
તારી રે કરેલી એ ભૂલો ને ભોગવું
તે તો ફના કર્યું મારું સાફ નહીં કરે ઉપરવાળો માફ
તે તો ફના કર્યું મારું સાફ નહીં કરે ઉપરવાળો માફ
ત્યાં દેર છે અંધેર નથી
હો મન મોતી ને કાચ
એકવાર તૂટ્યા પછી ફરી જોડાતા નથી
હો દિલ પર વાગેલા એ ઘા કદી રુજાતા નથી
હો કદી રુજાતા નથી
હો માથું રે વાઢીને હવે બોધો નાં પાઘડીઓ
પ્રેમ ના રે પાટા છૂટ્યા ઓંખો રે ઉઘડીયો હો
એવા દગાબાજથી પ્રેમ અમે કર્યો
ફૂટ્યા રે કરમ કે નોમ તારાથી રે જોડીયો
નતો મારો ગુનો કોઈ વાંક તોય તે બગાડી મારી સાખ
નતો મારો ગુનો કોઈ વાંક તોય તે બગાડી મારી સાખ
તોય દિલ તારું ઠરતું નથી
હો મન મોતી ને કાચ
એકવાર તૂટ્યા પછી ફરી જોડાતા નથી
દિલ પર વાગેલા એ ઘા કદી રુજાતા નથી
હાચું કઉ કદી રુજાતા નથી.
હો મન મોતી ને કાચ
એકવાર તૂટ્યા પછી ફરી જોડાતા નથી
હો દિલ પર વાગેલા એ ઘા કદી રુજાતા નથી
તૂટ્યું દિલ સપનું થયું ખાખ
પ્રેમ રે બળીને થયો રાખ
તૂટ્યું દિલ સપનું થયું ખાખ
પ્રેમ રે બળીને થયો રાખ એ રાખ હાથ આવતી નથી
હો મન મોતી ને કાચ
એકવાર તૂટ્યા પછી ફરી જોડાતા નથી
હો દિલ પર વાગેલા આ ઘા કદી રુજાતા નથી
હો કદી રુજાતા નથી
હો તને શુ ફરક પડે હું જીવું કે મરું
તારી રે લગાડેલી આગોમાં સળગુ
હો દિલ ના જખમ હવે કેમ હું ભરું
તારી રે કરેલી એ ભૂલો ને ભોગવું
તે તો ફના કર્યું મારું સાફ નહીં કરે ઉપરવાળો માફ
તે તો ફના કર્યું મારું સાફ નહીં કરે ઉપરવાળો માફ
ત્યાં દેર છે અંધેર નથી
હો મન મોતી ને કાચ
એકવાર તૂટ્યા પછી ફરી જોડાતા નથી
હો દિલ પર વાગેલા એ ઘા કદી રુજાતા નથી
હો કદી રુજાતા નથી
હો માથું રે વાઢીને હવે બોધો નાં પાઘડીઓ
પ્રેમ ના રે પાટા છૂટ્યા ઓંખો રે ઉઘડીયો હો
એવા દગાબાજથી પ્રેમ અમે કર્યો
ફૂટ્યા રે કરમ કે નોમ તારાથી રે જોડીયો
નતો મારો ગુનો કોઈ વાંક તોય તે બગાડી મારી સાખ
નતો મારો ગુનો કોઈ વાંક તોય તે બગાડી મારી સાખ
તોય દિલ તારું ઠરતું નથી
હો મન મોતી ને કાચ
એકવાર તૂટ્યા પછી ફરી જોડાતા નથી
દિલ પર વાગેલા એ ઘા કદી રુજાતા નથી
હાચું કઉ કદી રુજાતા નથી.
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon