Hariyali Chare Kor - Kuldeep Barot
Singer - Kuldeep Barot , Music - Dhruvin Mewada
Lyrics - Shailesh Sadhu & Jagruti Zala
Label - Kalamurti Unison
Singer - Kuldeep Barot , Music - Dhruvin Mewada
Lyrics - Shailesh Sadhu & Jagruti Zala
Label - Kalamurti Unison
Hariyali Chare Kor Lyrics in Gujarati
| હરિયાળી ચારે કોર લિરિક્સ ગુજરાતીમાં
હો ઝરમર વરસે મેહુલીયો ને વરસે મેઘ મલ્હાર રે
હો ઝરમર વરસે મેહુલીયો ને વરસે મેઘ મલ્હાર રે
વીંજવે ઓલી વાદલડી ને જગનો પાલનહાર રે
હરિયાળી ચારે કોર મીઠા બોલે ઝીણા મોર
હો ભૂમિના ભરથાર તને ભાસે છે આ ભોમિયા
ભૂમિના ભરથાર તને ભાસે છે આ ભોમિયા
રાજી કરવા તને આજે હોમ હવનો હોમિયા
હરિયાળી ચારે કોર મીઠા બોલે ઝીણા મોર
હરિયાળી ચારે કોર મીઠા બોલે ઝીણા મોર
હો માનીતા મહેમાન મારા ભલે રે પધાર્યા
તારી હાટુ મેઘા જો ને શ્રીફળ વધાર્યા
હો એવા આગમન તારા જોને અંબર શણગાર્યા
હરખે થી પધારો આવો ને અણધાર્યા
હો હો કુ કુ કરતી કોયલરાણી ગાતી મીઠા ગીતડાં
હરિયાળી ચારે કોર મીઠાં બોલે જીણા મોર
હરિયાળી ચારે કોર મીઠાં બોલે જીણા મોર
હો લીલુડી ચાદરમાં ચાંદ છુપાયો છે આરે
તરસું છું મેઘા ખાલી ખાબોચિયાની ધારે
સુગંધ એ માટીની ભીની સે બહું ભારે
મન મેલી નાચું મેઘા આજ તારી હારે
હો હો વાતા વંટોળ વાદળ હારે વાતો એવી કરતા
વાતા વંટોળ વાદળ હારે વાતો એવી કરતા
હરિયાળી ચારે કોર મીઠા બોલે ઝીણા મોર
હરિયાળી ચારે કોર મીઠા બોલે ઝીણા મોર
હો કોરા રે કાગળની હું તો નાવડી તરાવું
ખોળે મારા ખલાસી ને બેસાડી ફરાવું
હો વીજ સમા ઝબકારા કરી ઠાલો રે ડરાવુ
પ્રેમ કેરા પૂરના હું તો બેડલા ભરાવું
હો હો જિદ્દી જોને ઝરમર એતો વરસે એના હેતમાં
જિદ્દી જોને ઝરમર એતો વરસે એના હેતમાં
હરિયાળી ચારે કોર મીઠા બોલે ઝીણા મોર
હરિયાળી ચારે કોર મીઠા બોલે ઝીણા મોર
હો ઝરમર વરસે મેહુલિયો મોર ટહુકે મારે આંગણે
મીઠું બોલે કોયલ રાણી ફળિયે મેઘ વરસે
હરિયાળી ચારે કોર મીઠાં બોલે જીણા મોર
હરિયાળી ચારે કોર મીઠાં બોલે જીણા મોર
હો ઝરમર વરસે મેહુલીયો ને વરસે મેઘ મલ્હાર રે
વીંજવે ઓલી વાદલડી ને જગનો પાલનહાર રે
હરિયાળી ચારે કોર મીઠા બોલે ઝીણા મોર
હો ભૂમિના ભરથાર તને ભાસે છે આ ભોમિયા
ભૂમિના ભરથાર તને ભાસે છે આ ભોમિયા
રાજી કરવા તને આજે હોમ હવનો હોમિયા
હરિયાળી ચારે કોર મીઠા બોલે ઝીણા મોર
હરિયાળી ચારે કોર મીઠા બોલે ઝીણા મોર
હો માનીતા મહેમાન મારા ભલે રે પધાર્યા
તારી હાટુ મેઘા જો ને શ્રીફળ વધાર્યા
હો એવા આગમન તારા જોને અંબર શણગાર્યા
હરખે થી પધારો આવો ને અણધાર્યા
હો હો કુ કુ કરતી કોયલરાણી ગાતી મીઠા ગીતડાં
હરિયાળી ચારે કોર મીઠાં બોલે જીણા મોર
હરિયાળી ચારે કોર મીઠાં બોલે જીણા મોર
હો લીલુડી ચાદરમાં ચાંદ છુપાયો છે આરે
તરસું છું મેઘા ખાલી ખાબોચિયાની ધારે
સુગંધ એ માટીની ભીની સે બહું ભારે
મન મેલી નાચું મેઘા આજ તારી હારે
હો હો વાતા વંટોળ વાદળ હારે વાતો એવી કરતા
વાતા વંટોળ વાદળ હારે વાતો એવી કરતા
હરિયાળી ચારે કોર મીઠા બોલે ઝીણા મોર
હરિયાળી ચારે કોર મીઠા બોલે ઝીણા મોર
હો કોરા રે કાગળની હું તો નાવડી તરાવું
ખોળે મારા ખલાસી ને બેસાડી ફરાવું
હો વીજ સમા ઝબકારા કરી ઠાલો રે ડરાવુ
પ્રેમ કેરા પૂરના હું તો બેડલા ભરાવું
હો હો જિદ્દી જોને ઝરમર એતો વરસે એના હેતમાં
જિદ્દી જોને ઝરમર એતો વરસે એના હેતમાં
હરિયાળી ચારે કોર મીઠા બોલે ઝીણા મોર
હરિયાળી ચારે કોર મીઠા બોલે ઝીણા મોર
હો ઝરમર વરસે મેહુલિયો મોર ટહુકે મારે આંગણે
મીઠું બોલે કોયલ રાણી ફળિયે મેઘ વરસે
હરિયાળી ચારે કોર મીઠાં બોલે જીણા મોર
હરિયાળી ચારે કોર મીઠાં બોલે જીણા મોર
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon