Malva Aavo Valamji Lyrics in Gujarati | મળવા આવો વાલમજી લિરિક્સ ગુજરાતીમાં

Malva Aavo Valamji - Zeel Joshi
Singer : Zeel Joshi , Lyrics : Darshan Bazigar
Music : Ravi - Rahul , Label : Rameshwar Digital
 
Malva Aavo Valamji Lyrics in Gujarati
| મળવા આવો વાલમજી લિરિક્સ ગુજરાતીમાં 
 
ઓરે પારેવડા ઉડીને જાજે
ઓરે પારેવડા ઉડીને જાજે
ઓરે પારેવડા ઉડીને જાજે

જાજે પિયુ ને દેશ મળવા આવો વાલમજી
સાયબાને કેજે સંદેશ મળવા આવો વાલમજી

ઓરે પારેવડા ઉડીને જાજે
ઓરે પારેવડા ઉડીને જાજે

તારા નામની ઓઢી ઓઢણી નાકે પેરી નથણી
તમે લાવજો બાર બંગડી મન એમાં મારુ રાજી
કોઈ સાયબો લાવો ગોતી ના માંગુ હીરા મોતી
તમે આવજો વાલમ વેલાં મન મેડિયે વાટ જોતી

હો પરદેશ જઈ પરદેશી ના લાવતા
પરદેશ જઈ પરદેશી ના લાવતા
રેજો મારા એકના થઈ મળવા આવો વાલમજી
રેજો મારા એકના થઈ મળવા આવો વાલમજી

ઓરે પારેવડા ઉડીને જાજે
ઓરે પારેવડા ઉડીને જાજે

મનડાની માલણ થઈને આવું તારી મેડિયે
મને લાગે નહી શેરીયે દલ લાગ્યું તારી ડેલીયે
મને ભીતર ની આ વાતો લાગણી ભર્યો નાતો
તને જોયા વિના સાહેબા મારો જીવતર વલખાતો

હો હાથોમાં મહેંદી તારા નામની મૂકી છે
હાથોમાં મહેંદી તારા નામની મૂકી છે
ભૂલતાના તમે મારો પ્રેમ મળવા આવો વાલમજી
ભૂલતાના તમે મારો પ્રેમ મળવા આવો વાલમજી

ઓરે પારેવડા ઉડીને જાજે
ઓરે પારેવડા ઉડીને જાજે
ઓ રે પારેવડા ઉડીને જાજે
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »